વિરાટ કોહલી દિલ્લીના છોલે ભટુરે ખાવા માટે હતો ઉત્સુક, પત્ની અનુષ્કા શર્માએ આ રીતે પૂરી કરી ઈચ્છા

અનુષ્કા શર્માએ (Anushka Sharma) તેની ઈન્સ્ટ્રાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેયર કરી છે. જેમાં તેણે જણાવ્યું છે કે મુંબઈમાં દિલ્લી જેવા છોલે-ભટુરે ખાયને વિરાટને લાગ્યું કે આખરે મુંબઈએ કંઈક કરી બતાવ્યું.

વિરાટ કોહલી દિલ્લીના છોલે ભટુરે ખાવા માટે હતો ઉત્સુક, પત્ની અનુષ્કા શર્માએ આ રીતે પૂરી કરી ઈચ્છા
Anushka Sharma and Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2022 | 8:59 PM

વિરાટ કોહલી (Virat Kohli) હાલમાં જ દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝ રમીને પોતાના ઘરે મુંબઈ પરત ફર્યો છે. જે બાદ ખાવાના શોખીન ક્રિકેટર પોતાના ફેવરિટ દિલ્હી જેવા છોલે ભટુરે ખાવા માટે પરેશાન થઈ ગયા. આ વાત બધા જાણે છે કે વિરાટ જ્યારે પણ દિલ્હી જાય છે, ત્યાં છોલે ભટુરે જરૂર ખાય છે. પરંતુ હવે મુંબઈ શિફ્ટ થવાને કારણે તેઓ જલ્દીથી તે સ્વાદના છોલે-ભટુરે ખાઈ શકતા નથી. આવી પરિસ્થિતિમાં તેની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ (Anushka Sharma) તેમના દિલની ઈચ્છા પૂરી કરી. એક્ટ્રેસે મુંબઈમાં દિલ્હી જેવા છોલે-ભટુરે શોધી કાઢ્યા. આ વાતનો ખુલાસો પોતે અનુષ્કાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેયર કરીને કર્યો છે.

હાલમાં જ અનુષ્કા શર્માએ તેની ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેયર કરી છે. જેમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે આજનો દિવસ અમારા ઘર માટે એક મોટો દિવસ છે. ક્યારેય ન પૂરી થતી શોધ આજે પૂરી થઈ. મુંબઈમાં દિલ્હી જેવા છોલે-ભટુરે. આની આગળ અનુષ્કાએ લખ્યું કે આજે મેં મારા હસબન્ડને ખૂબ જ મોટી ખુશી આપી છે. તે ચીટ મિલ ખાતી વખતે તે બિલકુલ ગિલ્ટ કરતા નથી. મુંબઈમાં દિલ્હીની જેવા છોલે-ભટુરે ખાધા પછી વિરાટને લાગ્યું કે આખરે મુંબઈએ કંઈક કરી બતાવ્યું.

અહીં જુઓ અનુષ્કા શર્માની પોસ્ટ

Anushka Insta story

અનુષ્કાએ શોધી કાઢી છોલે ભટુરેની શોપ

તમને જણાવી દઈએ કે જો તમે પણ મુંબઈમાં દિલ્હી જેવો ટેસ્ટ શોધી રહ્યા છો તો અનુષ્કાએ પોતાની પોસ્ટમાં દુકાનનું નામ પણ લખ્યું છે. ચેમ્બુરની ‘દિલ્હી સે’ શોપ પર જઈને તમે છોલે-ભટુરે ખાઈ શકો છો. માત્ર છોલે-ભટુરે જ નહીં, પરંતુ અહીં તમે પરોઠા અને અમૃતસરી છોલેનો પણ સ્વાદ પણ માણી શકો છો. તમે પણ વિરાટ અને અનુષ્કાની જેમ આ શોપની મુલાકાત લઈ શકો છો.

આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ
IPLમાં એક ઓવરમાં 5 સિક્સર આપનાર બોલરોનું લિસ્ટ, ગુજરાતનો આ ખેલાડી પણ સામેલ
ઘરના માટલામાં મેળવો Fridge જેવું ઠંડુ પાણી, બસ આટલુ કરી લો કામ, જુઓ-VIDEO

વિરાટે શરૂ કર્યું નવું વેન્ચર ‘વન8 કમ્યૂન’

બુધવારે વિરાટ કોહલીએ ફેન્સને મુંબઈમાં પોતાનું નવું વેન્ચર ‘વન8 કમ્યૂન’ની એક ઝલક શેયર કરી હતી. આ ક્રિકેટરે ફેમસ ગાયક કિશોર કુમારના બંગલા ‘ગૌરી કુંજ’ને રેસ્ટોરન્ટ બનાવી દીધી છે. વિરાટે એક વીડિયો શેયર કરીને આ વાતનો ખુલાસો કર્યો છે. વિરાટની આ નવી રેસ્ટોરન્ટ ભોજનની વાત આવે ત્યારે દરેક સ્વાદને પૂરું કરવાનું વચન આપે છે. વીડિયો શેયર કરતા તેને કહ્યું કે આ રેસ્ટોરન્ટમાં ફૂડને વધુ મહત્વ આપવામાં આવ્યું હતું, જેથી કરીને લોકોને અહીં આવવા માટે આકર્ષિત કરી શકાય.

Latest News Updates

રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">