શું થયું જ્યારે અચાનક એરપોર્ટ પર વિરાટ-અનુષ્કા સાથે ટકરાયા અનુપમ ખેર, જુઓ તસવીર

ફિલ્મ એક્ટર અનુપમ ખેરે (Anupam Kher) વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્મા સાથેની એક તસવીર શેર કરી છે. તેમણે કહ્યું છે કે આ મુલાકાત એરપોર્ટ પર થઈ હતી.

શું થયું જ્યારે અચાનક એરપોર્ટ પર વિરાટ-અનુષ્કા સાથે ટકરાયા અનુપમ ખેર, જુઓ તસવીર
ANUPAM-KHER
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2022 | 9:55 PM

ફિલ્મ એક્ટર અનુપમ ખેર હાલમાં પોતાના કરિયરના શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તેમના અભિનયના ઘણા દાયકાઓથી વખાણ થઈ રહ્યા છે, પરંતુ હવે તે બોક્સ ઓફિસ પર પણ તેમની ફિલ્મ ધૂમ મચાવી રહી છે. અનુપમ ખેર ફિલ્મો સિવાય સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. બુધવારે તેમને ઈન્સ્ટાગ્રામ પર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ફિલ્મ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે એક તસવીર શેયર કરી હતી. લોકોને આ તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે.

અનુપમ ખેરે ઈન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની મુલાકાત વિશે જાણકારી આપી હતી. ધ કાશ્મીર ફાઈલ્સ એક્ટરે બંને સ્ટાર્સ સાથેની એક યાદગાર સેલ્ફી શેયર કરી, લખ્યું, “વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને એરપોર્ટ લાઉન્જમાં મળીને મને આનંદ થયો… બંનેની જય હો. ક્રિકેટ આર્ટિસ્ટ સિનેમા.”

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
View this post on Instagram

A post shared by Anupam Kher (@anupampkher)

વિરાટ-અનુષ્કા સાથે અનુપમની તસવીર પર યુઝર્સે શું કહ્યું?

આ તસવીર પર ઘણા યુઝર્સે કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું, “તમે બધા મારા ફેવરિટ છો. હંમેશા ખુશ રહો.” આ સિવાય એક યુઝરે અનુપમ ખેરને મજાકમાં પૂછ્યું, “તમને કેવી રીતે ખબર પડી કે આ લોકો સફેદ કપડા પહેરવાના છે. તમે તે બધામાં સૌથી નાના છો. અન્ય એક યુઝરે લખ્યું, “એક તસવીરમાં મારા ત્રણેય ફેવરિટ લોકો.” થોડા જ કલાકોમાં આ તસવીર પર 60 હજારથી વધુ લાઈક્સ આવી ગયા છે.

અનુપમ ખેરની ફિલ્મના થઈ રહ્યા છે વખાણ

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં અનુપમ ખેર તેની મલ્ટી સ્ટારર ફિલ્મ ‘ઉંચાઈ’ની સફળતાને સેલિબ્રેટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તે અમિતાભ બચ્ચન, બોમન ઈરાની અને ડેની ડેન્ઝોંગપા જેવા સ્ટાર્સ સાથે જોવા મળ્યો છે. ફિલ્મ રિલીઝ થયા બાદ સમીક્ષકોએ તેની જોરદાર પ્રશંસા કરી હતી. સમીક્ષકો અને દર્શકોના વખાણને કારણે આ ફિલ્મને ઘણો ફાયદો થયો. લિમિટેડ સ્ક્રીન પર રિલીઝ થયા બાદ પણ આ ફિલ્મે પાંચ દિવસમાં 10 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. આ પહેલા અનુપમ ખેરની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સે પણ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. વિવેક અગ્નિત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ લોકોને પસંદ આવી હતી.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">