અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરનો વીડિયો થયો વાયરલ, બંને એકસાથે મળ્યા જોવા

અનન્યા પાંડે (Ananya Panday) તેની ફિલ્મોની સાથે સાથે તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલમાં અનન્યા પાંડેનું નામ આદિત્ય રોય કપૂર સાથે જોડવામાં આવી રહ્યું છે અને ગઈકાલે રાત્રે બંને સાથે જોવા મળ્યા હતા.

અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરનો વીડિયો થયો વાયરલ, બંને એકસાથે મળ્યા જોવા
ananya panday and aditya roy kapoor
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2022 | 9:19 PM

અનન્યા પાંડે (Ananya Panday) અને આદિત્ય રોય કપૂરના (Aditya Roy Kapoor) નામ ઘણા સમયથી ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. બુધવારે રાત્રે રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીના કેટલાક ફોટો સામે આવ્યા હતા, જેમાં બંને એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં ગુરુવારે મનીષ મલ્હોત્રાએ દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં ઘણા સેલેબ્સે હાજરી આપી હતી. આ દરમિયાન આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે લગભગ એક જ સમયે આવ્યા હતા અને પછી બંનેએ એકસાથે ફોટો ક્લિક કરાવ્યા હતા. બંનેએ માત્ર બ્લેક કલરના આઉટફિટ પહેર્યા હતા. હવે બંનેના એકસાથેના ફોટો અને વીડિયોને જોઈને એવું માનવામાં આવી રહ્યું છે કે શું બંનેએ તેમના સંબંધોને સ્વીકાર કર્યો છે.

તમને જણાવી દઈએ કે કરણ જોહરના શો કોફી વિથ કરણથી તેમના સંબંધોની અફવા ઉડી હતી. કરણે એવું કહ્યું હતું કે એક પાર્ટી દરમિયાન તેને આદિત્ય અને અનન્યાને એકસાથે ખૂબ જ અલગ રીતે સમય પસાર કરતા જોયા હતા. અનન્યાએ આના પર વધુ પ્રતિક્રિયા આપી ન હતી પણ તેણે આદિત્ય રોય કપૂરને હોટ કહ્યો.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

અહીં જુઓ વાયરલ વીડિયો

અનન્યા પાંડે આ પહેલા તે ઈશાન ખટ્ટરને ડેટ કરતી હતી. બંનેએ ક્યારેય તેમના સંબંધોને સ્વીકાર્યા નથી, પરંતુ બંને ઘણી વખત સાથે સમય વિતાવતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં આ વર્ષની શરૂઆતમાં બંને એકસાથે માલદીવ પણ ગયા હતા. બંને એરપોર્ટ પર સાથે આવતા-જતા જોવા મળ્યા હતા. કરણ જોહરે પોતાના શોમાં પણ કહ્યું હતું કે બંને રિલેશનશિપમાં હતા અને હવે અલગ થઈ ગયા છે.

અનન્યા પાંડેના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તેની 2 ફિલ્મો રિલીઝ થવા માટે તૈયાર છે, જેમાં ખો ગયે હમ કહાં અને ડ્રીમ ગર્લ 2 નો સમાવેશ થાય છે. તે ખો ગયે હમ કહાંમાં સિદ્ધાંત ચતુર્વેદી અને ડ્રીમ ગર્લ 2માં આયુષ્માન ખુરાના સાથે જોવા મળશે. આદિત્ય રોય કપૂરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તે હવે ફિલ્મ ગુમરાહમાં જોવા મળશે. આ એક ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે જેમાં આદિત્ય સાથે મૃણાલ ઠાકુર લીડ રોલમાં છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">