5 વર્ષના બાળકે અમિતાભ બચ્ચનની બોલતી બંધ કરી, એવું શું થયું બિગ બીએ પોતે આ કિસ્સો સંભળાવ્યો પડ્યો

5 વર્ષના બાળકે અમિતાભ બચ્ચનની બોલતી બંધ કરી , શું થયું કે બિગ બીએ પોતે આ કિસ્સો સંભળાવવો પડ્યો

5 વર્ષના બાળકે અમિતાભ બચ્ચનની બોલતી બંધ કરી, એવું શું થયું બિગ બીએ પોતે આ કિસ્સો સંભળાવ્યો પડ્યો
5 વર્ષના બાળકે અમિતાભ બચ્ચનની બોલતી બંધ કરી
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Jul 20, 2022 | 11:54 AM

Amitabh Bachchan : અમિતાભ બચ્ચને તેમના જીવનના સાત દાયકા વિતાવી ચૂક્યા છે પરંતુ તેની એનર્જી પહેલા જેવી જ છે, અમિતાભ બચ્ચન એક અભિનેતાની સાથે સાથે મોટિવેશનલ સ્પીકર પણ છે. લોકોને તે કવિતાઓ દ્વારા પ્રેરણા આપે છે, તમને એ પણ જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન પોતાના સોશિયલ મીડિયા (Social media) પર ખુબ એક્ટિવ રહે છે, અમિતાભ બચ્ચને પોતાના ચાહકો સાથે અનેક વાતો શેર કરે છે પરંતુ હાલમાં કાંઈક એવું થયું કે, તેનો અંદાજે ખુબ બિગ બીને પણ ન હતો. એક બાળકે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ને 80 વર્ષની ઉંમરે ઘરે બેસવાની સલાહ આપી હતી.

બચ્ચને આપી ઘરે બેસવાની સલાહ

અમિતાભ બચ્ચનને લઈ કોઈ જાણે છે કે, અમિતાભ બચ્ચન પોતાના બ્લોગ પર અવનવું લખે છે, આ વચ્ચે બિગ બી એક કેમ્પન પર કામ કરી રહ્યા છે, આ દરમિયાન જ્યારે એક બાળકે બિગ બીને તેની ઉંમર વિશે પુછ્યું, એક નાના બાળકે અમિતાભ બચ્ચને કાંઈક એવું કહ્યું કે, તેની બોલતી જ બંધ થઈ ગઈ હતી. આ સવાલનો જવાબ ખુદ અમિતાભ બચ્ચનની પાસે પણ ન હતો કારણ કે,તે તેના સવાલ પરઆશ્ચર્ચચકિત હતો, બાળકે બિગ બીને ઘરે બેસવાની સલાહ આપી હતી.

અમિતાભ બચ્ચને ખુદ સ્ટોરી શેર કરી

અમિતાભ બચ્ચને ખુદ આ સ્ટોરીને બ્લોગ પર શેર કરી છે. અમિતાભે લખ્યું, કામ બોલાવે છે અને ક્રિએટીવ કામો ગતિ આપે છે, જ્યાં પ્રયાસથી બહાર નીકળવાની જરુર છે. તેણે કહ્યું તે આરબીઆઈના એક કેમ્પેન પર કામ કરી રહ્યા હતા અને સીનમાં એક બાળક હતો. બાળકની ઉંમર અંદાજે 5થી 6 વર્ષની હતી. કામ દરમિયાન એક રિહર્સલમાં તેણે મને કહ્યું માફ કરો તમારી ઉંમર કેટલી છે ? મેં કહ્યું 80 તેણે કહ્યું ઓ તમે શું કામ કરો છો મારા દાદા-દાદી ઘરે બેસી ચિલ કરી રહ્યા છે, તમારે પણ આવું જ કરવું જોઈએ

અમિતાભ બચ્ચન સ્પીચલેસ થયા

અમિતાભ બચ્ચને આગળ જણાવ્યું કે, મારી પાસે એ બાળકની વાતનો કોઈ જવાબ ન હતો. હું પોતે ચોંકી ગયો, તે બાળકની માત્ર વાતો સાંભળી રહ્યો હતો. શૂટિંગ પૂર્ણ થતાં જ બાળક સાથે અમિતાભે ફોટો લીધો અને ઓટોગ્રાફ પણ આપ્યો.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati