Funny Viral Video : અનન્યા પાંડે વાતો કરતા ચાલી રહી હતી, પછી કંઈક એવું થયું જેના કારણે એક્ટ્રેસ ડરી ગઈ, વીડિયો થયો વાયરલ

Funny Viral Video બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે (Ananya Panday) હાલમાં જ તેના જિમની બહાર જોવા મળી હતી. એક્ટ્રેસ શાનદાર સ્ટાઈલમાં જિમમાંથી બહાર નીકળી રહી હતી, પરંતુ ત્યારે જ કંઈક એવું બને છે કે એક્ટ્રેસ ડરી જાય છે. આ ફની મોમેન્ટ કેમેરામાં કેદ થઈ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Funny Viral Video : અનન્યા પાંડે વાતો કરતા ચાલી રહી હતી, પછી કંઈક એવું થયું જેના કારણે એક્ટ્રેસ ડરી ગઈ, વીડિયો થયો વાયરલ
Ananya PandayImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2023 | 4:02 PM

Ananya Panday Funny Viral Video: બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે ઘણીવાર મુંબઈના રસ્તાઓ પર સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળી હતી. હાલમાં જ અનન્યા પાંડે તેના જીમની બહાર સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળી રહી હતી, પરંતુ ત્યારે જ તેની સાથે આવી ઘટના બને છે જેના કારણે તે ડરી જાય છે અને આ ફની મોમેન્ટ કેમેરામાં કેદ થઈ જાય છે. અનન્યા પાંડેનો આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એક્ટ્રેસ અનન્યા પાંડેના વાયરલ વીડિયો પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે.

અનન્યા પાંડે સાથે જિમમાંથી બહાર નીકળતાં જ થયું કંઈક આવું

અનન્યા પાંડે તેના જીમની બહાર સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળી હતી. અભિનેત્રીનો આ વીડિયો વિરલ ભાયાણીએ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં અનન્યા પાંડે વાયરલ વીડિયોમાં પર્પલ કલરનું ક્રોપ ટોપ અને બ્લેક કલરની શોર્ટ્સ પહેરેલી જોવા મળી રહી છે. એક્ટ્રેસ જીમની બહાર નીકળીને તેની કાર તરફ જાય છે, જ્યારે પાપારાઝી તેને ધ્યાનથી નીચે જોવાનું કહે છે. આ દરમિયાન, એક કારનું હોર્ન એટલું ઝડપથી વાગે છે કે અનન્યા પાંડે ડરી જાય છે અને તેના બૂમો પાડે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અહીં જુઓ વાયરલ વીડિયો

અનન્યા પાંડેના એક્સપ્રેશન્સ અને તેના હાવભાવ કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે. અનન્યા પાંડેનો આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કેટલાક નેટીઝન્સ અનન્યાને ટ્રોલ કરી રહ્યા છે, જ્યારે તેના ફેન્સ વીડિયો જોઈને તેની ક્યૂટનેસના વખાણ કરી રહ્યા છે.

આ ફિલ્મમાં જોવા મળશે અનન્યા પાંડે

અનન્યા પાંડે છેલ્લે ફિલ્મ લાઈગરમાં વિજય દેવેરાકોંડા સાથે જોવા મળી હતી. અનન્યા પાંડેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ બતાવી શકી ન હતી. લાઈગર પહેલા અનન્યા ‘ગેહરૈયાં’માં જોવા મળી હતી. આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને સિદ્ધાર્થ ચતુર્વેદી જોવા મળ્યા હતા. અનન્યા પાંડેની અપકમિંગ ફિલ્મની વિશે વાત કરીએ તો એક્ટ્રેસ હવે ‘ખો ગયે હમ કહાં’ અને ‘ડ્રીમ ગર્લ 2’માં જોવા મળશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">