આમીર ખાન અને કિરણ રાવ લગ્નની 15મી વર્ષગાંઠની ઉજવણી ગીરમાં કરી

આમિર ખાન તેની લગ્નની 15મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે તેમના પરિવાર સાથે ગીર જવા રવાના થયા છે. આમિર ખાન પોરબંદર પહોંચી ગયો છે.અને ત્યાંથી આખો પરિવાર ગીર તરફ પ્રયાણ કરશે. અભિનેતા તેની પત્ની કિરણ, પુત્ર આઝાદ, પુત્રી ઇરા અને ભત્રીજા ઇમરાન સાથે શનિવારે એરપોર્ટ પર જોવામાં આવ્યા હતા. Web Stories View more SBI પાસેથી 25 […]

આમીર ખાન અને કિરણ રાવ લગ્નની 15મી વર્ષગાંઠની ઉજવણી ગીરમાં કરી
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Dec 27, 2020 | 7:26 PM

આમિર ખાન તેની લગ્નની 15મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે તેમના પરિવાર સાથે ગીર જવા રવાના થયા છે. આમિર ખાન પોરબંદર પહોંચી ગયો છે.અને ત્યાંથી આખો પરિવાર ગીર તરફ પ્રયાણ કરશે. અભિનેતા તેની પત્ની કિરણ, પુત્ર આઝાદ, પુત્રી ઇરા અને ભત્રીજા ઇમરાન સાથે શનિવારે એરપોર્ટ પર જોવામાં આવ્યા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આમિર ખાન અને તેનો પરિવાર એરપોર્ટ પર જોવા મળ્યો

આમિર ખાન અને તેના પરિવારજનો રવાના થતાં પહેલા એરપોર્ટ પર ફોટો પડાવ્યા હતા. આમિર અને કિરણે એરપોર્ટ પરિસરની બહાર પાપારાઝી માટે પોઝ આપ્યો હતો. આ દંપતીએ મુસાફરી માટે કેઝયુઅલ કપડા પહેરયા હતા. આમીર ખાન અને રીના દત્તાની પુત્રી ઈરા ખાનને એરપોર્ટ પર જોવામાં આવી હતી.

આમિર ખાન અને કિરણ રાવનાં લગ્ન આમિર ખાન અને કિરણ રાવ 28 મી ડિસેમ્બરે તે લગ્નની 15મી વર્ષગાંઠની ઉજવણી કરશે. આ દંપતીએ 2005 માં લગ્ન કર્યા હતા અને 2011માં તેમને પુત્ર આઝાદનો જન્મ થયો હતો. આમિરે કિરણ સાથે લગ્ન પહેલા રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">