Vicky Katrina Wedding : લગ્નમાં આવતાની સાથે જ મહેમાનોને આપવામાં આવી નોટ, આ નિયમોનું કરવુ પડશે પાલન

આ દરમિયાન લગ્નમાં આવનાર મહેમાનોને ખાસ નોટ (Special Note) આપવામાં આવી છે. જેમાં લગ્નમાં મહેમાનોએ શું કરવું અને શું નહીં તે અંગે નિર્દશ કરવામાં આવ્યા છે.

Vicky Katrina Wedding : લગ્નમાં આવતાની સાથે જ મહેમાનોને આપવામાં આવી નોટ, આ નિયમોનું કરવુ પડશે પાલન
Vicky Katrina Wedding
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 11:34 AM

Vicky Katrina Wedding :  બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ (Katrina Kaif)અને અભિનેતા વિકી કૌશલ (Vicky Kaushal)લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. વિકી અને કેટરીના વચ્ચેના સંબધોને લઈને ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી. જોકે, કપલે તેના સંબધોને ક્યારેય જાહેર કર્યા નહોતા. વિકી-કેટરીના લગ્નની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને અહેવાલો અનુસાર લગ્નની વિધિઓ પણ આજથી શરૂ થવા જઈ રહી છે.

લગ્નમાં મહેમાનોએ આ નિયમોનુ કરવુ પડશે પાલન

આ દરમિયાન લગ્નમાં આવનાર મહેમાનોને ખાસ નોટ (Special Note) આપવામાં આવી છે. જેમાં લગ્નમાં મહેમાનોએ શું કરવું અને શું નહીં તે અંગે નિર્દશ કરવામાં આવ્યા છે.વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન રાજસ્થાનમાં રીત-રિવાજ મુજબ થશે.ત્યારે જયપુર એરપોર્ટ(Jaipur Airport)  પર બોલિવૂડની ઘણી હસ્તીઓ જોવા મળી હતી. જ્યાંથી તમામ લોકો રોડ માર્ગે સવાઈ માધોપુર પહોંચ્યા હતા. આ લગ્નમાં પહોંચ્યા બાદ તમામ મહેમાનોને એક નોટ આપવામાં આવી છે. આ નોટમાં લખેલું છે કે લગ્ન દરમિયાન મહેમાનોએ શું કરવું અને શું ન કરવું….! આ સાથે મહેમાનો આવતાની સાથે જ હેમ્પર પણ આપવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

જુઓ તસવીર

લગ્નમાં આવનાર મહેમાનોને આપવામાં આવેલી નોટમાં લખવામાં આવ્યું છે કે, ‘આખરે તમે અહીં આવી ગયા. અમે આશા રાખીએ છીએ કે,તમે જયપુરથી રણથંભોર રોડ ટ્રીપનો(Road Trip)  આનંદ માણ્યો હશે. તમે આરામ કરો અને એક્સાઈટિંગ એડવેન્ચર માટે તમારી જાતને રિફ્રેશ કરો.

મહેમાનો લગ્નની કોઈપણ ઈવેન્ટમાં મોબાઈલ સાથે રાખી શકશે નહિ

નોટમાં આગળ લખવામાં આવ્યું છે કે, ‘અમે તમને વિનંતી કરીએ છીએ કે તમારો મોબાઈલ ફોન તમારા રૂમમાં જ છોડી દો અને સોશિયલ મીડિયા પર કોઈપણ ઈવેન્ટની તસવીરો પોસ્ટ કરવાનું ટાળો.’ અગાઉ પણ એવા અહેવાલો સામે આવ્યા હતા કે વિકી કૌશલ અને કેટરીના કૈફ મહેમાનોને તેમના લગ્નમાં મોબાઈલ ફોન લાવવાની મનાઈ કરી રહ્યા છે. આ સિવાય આ લગ્નમાં આવનાર મહેમાનોને લગ્ન સંબંધિત કોઈપણ તસવીરો અને વીડિયો શેર કરવાની પણ મનાઈ છે.

આ પણ વાંચો : Vicky-Katrina Wedding : વિક્કી-કેટરિનાના લગ્નના ફંક્શનની થઇ શરૂઆત, મ્યુઝિકલ નાઈટમાં વાગ્યા આ ખાસ ગીતો

આ પણ વાંચો : Happy birthday Sharmila Tagore : ‘કાશ્મીર કી કલી’થી દિલ જીતનારી શર્મિલાએ જયારે બિકીની પહેરી હતી ત્યારે મચી ગયો હતો હંગામો

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">