મૃત્યુ પછી પણ શ્રીદેવી આ રીતે કરશે લાખો જરૂરિયાતમંદ લોકોની મદદ કરશે, બોની કપૂરે કરી આગવી પહેલ

બૉલીવુડ અભિનેત્રી શ્રીદેવીના નિધનને ગઈકાલે એક વર્ષ થઈ ગયું અને તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમના પતિ બોની કપૂરે એક પુણ્યનું કામ કરવાની પહેલ કરી છે. TV9 Gujarati Web Stories View more સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી? નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય […]

મૃત્યુ પછી પણ શ્રીદેવી આ રીતે કરશે લાખો જરૂરિયાતમંદ લોકોની મદદ કરશે, બોની કપૂરે કરી આગવી પહેલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2019 | 8:08 AM

બૉલીવુડ અભિનેત્રી શ્રીદેવીના નિધનને ગઈકાલે એક વર્ષ થઈ ગયું અને તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમના પતિ બોની કપૂરે એક પુણ્યનું કામ કરવાની પહેલ કરી છે.

TV9 Gujarati

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

શ્રીદેવીની મનપસંદ સાડીઓમાંની એક હાથથી વણાયેલી એક કોટા સાડીને ઑનલાઇન હરાજી પર મૂકવામાં આવી છે. ગઈકાલે હરાજીમાં મૂકાયેલી આ સાડીની બોલી 40 હજાર રૂપિયાથી શરુ કરાઈ હતી કે જે આજે 1 લાખ 30 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

ચેન્નઈના ઑનલાઇન મંચ પેરિસેરાના જણાવ્યા મુજબ કપૂર પરિવારે હરાજીમાંથી પ્રાપ્ત થનાર રકમ એક ચૅરિટેબલ ટ્રસ્ટ કંસર્ન ઇંડિયા ફાઉન્ડેશનને દાન કરવાનો નિર્ણય કર્યો છે. આ ફાઉંડેશન મહિલાઓ, બાળકો, દિવ્યાંગો, વંચિતો અને વૃદ્ધો માટે શિક્ષણ, આરોગ્ય તથા સામુદાયિક વિકાસના ક્ષેત્રે કામ કરે છે.

પેરિસેરા ભારતીય હસ્તશિલ્પમાં નિષ્ણાત છે અને ‘બીઇંગ જનરેસ, વિથ શ્રીદેવી’ શીર્ષક સાથે શ્રીદેવીની આ મનપસંદ સાડીની હરાજીની યજમાની કરી રહ્યું છે.

પેરિસેરાએ ગત 20 ફેબ્રુઆરીએ એક ટ્વીટ વડે આ સાડી માટે બોલી આમંત્રિત કરી હતી. કોટા સાડીની વિગતોમાં કહેવાયું છે, ‘આ સાડી હળવી, ચમકદાર છે અને આનાથી શ્રીદેવીનો આદર્શ સાર પ્રગટ થાય છે.’

[yop_poll id=1780]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">