રેડ ડ્રેસમાં Hina Khan ની બોલ્ડ તસવીરો થઇ રહી છે વાયરલ, તેનો અંદાજ જોઇને તમે પણ બોલશો Waah…
હિના ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી રેડ ડ્રેસમાં ઘણી તસવીરો પોસ્ટ કરી છે. આ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. હિના ખાનના આ ફોટોશૂટની સૌથી ખાસ વાત એ છે કે તેમાં દરેક જગ્યાએ લાલ રંગ દેખાય છે.
Latest News Updates
Most Read Stories