બોબી દેઓલની વાઈફ કમાય છે કરોડો, મુશ્કેલ સમયમાં પતિને આપ્યો હતો સાથ

બોબી દેઓલની વાઈફ કમાય છે કરોડો, મુશ્કેલ સમયમાં પતિને આપ્યો હતો સાથ

દેઓલ પરોવાર ફિલ્મો સાથે વર્ષોથી જોડાયેલો રહ્યો છે. પરંતુ સની દેઓલ અને બોબી દેઓલની પત્ની લાઇમલાઇટમાં રહેવાનું ઓછું પસંદ કરે છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે દેઓલ બ્રધર્સની પત્નીઓ કરે છે શું. બોબી દેઓલની પત્નીનું નામ છે તાન્યા દેઓલ અને સની દેઓલની પત્નીનું નામ છે પૂજા દેઓલ. તો જાણો બોબીની પત્ની તાન્યા વિષે. બોબીએ […]

Gautam Prajapati

| Edited By: Bipin Prajapati

Dec 31, 2020 | 3:55 PM

દેઓલ પરોવાર ફિલ્મો સાથે વર્ષોથી જોડાયેલો રહ્યો છે. પરંતુ સની દેઓલ અને બોબી દેઓલની પત્ની લાઇમલાઇટમાં રહેવાનું ઓછું પસંદ કરે છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે દેઓલ બ્રધર્સની પત્નીઓ કરે છે શું. બોબી દેઓલની પત્નીનું નામ છે તાન્યા દેઓલ અને સની દેઓલની પત્નીનું નામ છે પૂજા દેઓલ. તો જાણો બોબીની પત્ની તાન્યા વિષે.

બોબીએ પહેલી ફિલ્મ બરસાતના આવ્યા બાદ થોડા જ મહિનામાં તાન્યા સાથે લગ્ન સંબંધમાં જોડાયા હતા. તેઓ પહેલી વાર એક રેસ્ટોરન્ટમાં મળ્યા હતા.

તાન્યા એક બિઝનેસ વૂમન છે. અને તે બિઝનેસમાંથી વર્ષે કરોડોની કમાઈ કરે છે.

તાન્યા એક ફેમશ ઇન્ટીરીયર ડિઝાઈનર છે. તે અર્થ નામથી ફર્નિચર અને હોમ ડેકોરનો શોરૂમ પણ ચલાવે છે.

તાન્યાનો આ સ્ટોર બોલીવૂડના મોટા સ્ટાર્સ વચ્ચે ખુબ પસંદ કરવામાં આવે છે. અને ત્યાં મળતી વસ્તુઓ ખુબ મોંઘી પણ હોય છે.

આ બિઝનેસ થાકી તાન્યા કરોડો કમાણી કરે છે. જયારે બોબી ડીપ્રેશનમાં હતા ત્યારે તાન્યા એ ફાઇનાન્સિયલી સપોર્ટ કર્યો હતો.

તાન્યા ઇન્ટીરીયર ડિઝાઈનરની સાથે સાથે કોસ્ચ્યુમ ડિઝાઈનર પણ છે. બોબીની ફિલ્મ જુર્મ અને નન્હે જૈસલમેરમાં કોસ્ચ્યુમ ડિઝાઈન કર્યું છે.

બિઝનેશ સાથે તાન્યા ઘર પણ સંભાળે છે. બોબી તાન્યાના બે દીકરા છે આર્યમાન અને ધરમ.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati