Birthday Special: લોટરી ટિકિટ વેચવાથી લઈને ‘ડાન્સ ક્વિન’ બનવા સુધીની નોરા ફતેહીની કહાની

બોલીવૂડની ડાંસ ક્વીન નોરા ફતેહીને (Nora Fatehi) કોણ નથી ઓળખતું હોય. આજે નોરા પોતાનો 29મો Birthday ઉજવી રહી છે. ત્યારે ચાલો તમને નોરા વિષે જણાવીએ કેટલીક અજાણી વાતો.

Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 06, 2021 | 11:33 AM
નોરાનો જન્મ 6 ફેબ્રુઆરી 1992 ના રોજ કેનેડામાં થયો હતો. નોરા એક અભિનેત્રી, ડાન્સર અને એક સફળ મોડલ છે.

1 / 7
નોરા ફતેહીએ પોતાની બોલીવૂડમાં કારકીર્દિની શરૂઆત વર્ષ 2014 માં ફિલ્મ 'રોર' થી થઇ. ત્યાર બાદ તેને તેલુગુ ફિલ્મોમાં ચાન્સ મળ્યો. બીગ બોસ સિઝન 9 માં આવ્યા બાદ નોરાને વધુ ફેમ મળવાનું શરુ થયું.

2 / 7
ઘણા લોકો જાણતા હશે કે નોરા એક પ્રખ્યાત ડાન્સર છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે નોરાએ માર્શલ આર્ટની પણ ટ્રેનીંગ લીધી છે.

3 / 7
નોરાને ક્રિકેટ પ્રત્યે ખુબ લગાવ છે. તે સચિન તેંડુલકરની ફેન અને યુવરાજ સિંહની ફ્રેન્ડ છે.

4 / 7
જ્યારે નોરા ફતેહી કેનેડાથી ભારત આવી ત્યારે તેની પાસે માત્ર 5000 રૂપિયા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતા માટે નોરાને ખૂબ સ્ટ્રગલ કરવું પડ્યું હતું.

5 / 7
એક ઇન્ટરવ્યૂમાં, નોરાએ જણાવ્યું હતું કે તેણે જીવન નિર્વાહ માટે કોફી શોપમાં પણ કામ કર્યું. આ ઉપરાંત તે ટેલીકોલરનું પણ કામ કરી ચૂકી છે. જેમાં નોરા લોટરીની ટિકિટ વેચતી હતી. નોરાએ આ કામ છ મહિના માટે કર્યું હતું.

6 / 7

આજે નોરા તેની કારકિર્દીમાં ઘણી સફળ છે.  તાજેતરમાં તે એક ડાન્સ રિયલ્ટી શોમાં જજ તરીકે જોવા મળી હતી.

7 / 7

Latest News Updates

Follow Us:
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન

અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video

ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video

g clip-path="url(#clip0_868_265)">