Bigg Boss Ott: અક્ષરા સિંહને કહેવામાં આવી ‘આન્ટી’, અભિનેત્રીએ પછી આપ્યો દરેકને મુંહતોડ જવાબ

ભોજપુરી ક્વીન અક્ષરા સિંહની ઉંમર વિશે તાજેતરમાં શોના સ્પર્ધકોએ એવી કમેન્ટ કરી હતી કે અભિનેત્રીએ હવે દરેકને એક મોટી ચેલેન્જ આપી છે.

Bigg Boss Ott: અક્ષરા સિંહને કહેવામાં આવી 'આન્ટી', અભિનેત્રીએ પછી આપ્યો દરેકને મુંહતોડ જવાબ
Akshra Singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 9:44 PM

બિગ બોસ ઓટીટી (Bigg Boss Ott) શરૂ થતાં જ હંગામો થઈ ગયો છે. સ્પર્ધકોએ પહેલા દિવસથી જ શોમાં હંગામો મચાવ્યો હતો અને હવે તે હદ સુધી પહોંચી ગયો છે કે ભોજપુરી ક્વીન અક્ષરા સિંહ (Akshara Singh)ને અન્ય સ્પર્ધકોએ આન્ટી કહી દિધુ છે. ખરેખર, કંઈક એવું થયું કે આજના એપિસોડમાં નેહા ભસીન (Neha Bhasin) , મિલિંદ ગાબા (Milind Gaba) , પ્રતિક સહજપાલ (Pratik Sehajpal) અને અક્ષરા સિંહ એકબીજાની ઉંમર વિશે અનુમાન લગાવે છે. દરેક પહેલા નિશાંત ભટ્ટ (Nishant Bhatt)ની ઉંમર વિશે અનુમાન લગાવ્યું.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

તેમણે કહ્યું કે નિશાંત 36 વર્ષનો છે, પરંતુ તે 30-31 વર્ષનો લાગે છે. આ પછી દરેક વ્યક્તિ અક્ષરાની ઉંમરનો અંદાજ લગાવે છે. દરેક વ્યક્તિ અક્ષરાની મજાક ઉડાવે છે અને કહે છે કે તમારી ઉંમર 39-40ની વચ્ચે લાગે છે. અક્ષરા તેમની તમામ કમેન્ટ્સ સાંભળીને ચોંકી જાય છે કારણ કે તે 27 વર્ષની છે.

બીજી બાજુ મિલિંદ અક્ષરા વિશે વધુ જોક્સ કરે છે અને કહે છે કે જ્યારે તમે ઈવેન્ટમાં જશો ત્યારે દરેક વ્યક્તિ તમને આન્ટી કહીને બોલાવતા હશે ને. મિલિંદની વાત સાંભળીને બીજા બધા હસવા લાગે છે, જ્યારે અક્ષરાને ખરાબ લાગે છે.

અક્ષરાએ દરેકને આપી ચેલેન્જ

અક્ષરા આગળ બધાને જવાબ આપે છે અને કહે છે તમે લોકો આ બધું એટલા માટે કહી રહ્યા છો કારણ કે મારું વજન વધારે છે. હું પાતળી થઈને તમને બધાને જવાબ આપીશ.

અક્ષરા ઉઠાવી રહી છે પોતાનો અવાજ

જ્યારથી અક્ષરા બિગ બોસમાં આવી છે ત્યારથી તે ચોક્કસપણે દરેક મુદ્દા પર પોતાનો મત રાખે છે. થોડા દિવસો પહેલા અક્ષરાએ શમિતા શેટ્ટીને મળતા ખાસ ફૂટેજ સામે અવાજ ઉઠાવ્યો હતો. ખરેખર, શમિતા માટે ખાસ ગુલ્ટેન ફિ ફુડ આવી રહ્યું છે. તેમના ખોરાક પર ખાસ નામ પણ લખેલું છે.

અક્ષરાએ કહ્યું કે શા માટે શમિતાને સ્પેશિયલ ટ્રિટમેન્ટ આપવામાં આવી રહી છે અને જો શમિતા માટે સ્પેશિયલી ગ્લુટેન ફિ ખોરાક આવી રહ્યો છે તો તેમના માટે બેસન પણ અલગથી આવવો જોઈએ કારણ કે તેમને તેની જરૂર છે.

આ પણ વાંચો :- Indira Gandhi Vs Lara Dutta : મારામાં વાસ્તવિક ઈન્દિરા ગાંધી શોધવાનો પ્રયત્ન ન કરે ફેન્સ – લારા દત્તા

આ પણ વાંચો :- Radhika Apte પર લાગ્યો ભારતીય કલ્ચરને ખરાબ કરવાનો આરોપ, ટ્વીટર પર ટ્રેન્ડ થયું ‘BoycottRadhikaApte’

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">