‘તેરી લાલ ચુનરીયા’..સની લિયોની સાથે ભોજપુરી ગાયક પવન સિંહનું ગીત થયુ રિલિઝ, જુઓ વીડિયો અને લિરિક્સ

ભોજપુરી સ્ટારે તેના જન્મદિવસના અવસર પર વધુ એક મ્યુઝિક વીડિયો લોન્ચ કર્યો છે, જેના દ્વારા તે બોલિવુડની 'લૈલા' એટલે કે સની લિયોન સાથે સ્ક્રીન શેર કરી રહ્યો છે. તેનું ગીત રિલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે. આ ગીતમાં પવ સિંહ અને સન્ની લિયોનની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

તેરી લાલ ચુનરીયા..સની લિયોની સાથે ભોજપુરી ગાયક પવન સિંહનું ગીત થયુ રિલિઝ, જુઓ વીડિયો અને લિરિક્સ
Pawan Singh song Teri Laal Chunariya
| Edited By: | Updated on: Jan 07, 2024 | 4:52 PM

ભોજપુરી સિનેમાના પાવરસ્ટાર પવન સિંહને આજે કોઈ ઓળખની જરૂર નથી. પોતાની ગાયકીના દમ પર તે દેશમાં જ નહીં વિદેશમાં પણ રાજ કરે છે. તેમનું લોકપ્રિય ગીત ‘લોલીપોપ લાગેલુ’ વિદેશોમાં પણ ઘણું વગાડવામાં આવ્યું છે. ત્યારે હવે આ ભોજપુરી સ્ટારે તેના જન્મદિવસના અવસર પર વધુ એક મ્યુઝિક વીડિયો લોન્ચ કર્યો છે, જેના દ્વારા તે બોલિવુડની ‘લૈલા’ એટલે કે સની લિયોન સાથે સ્ક્રીન શેર કરી રહ્યો છે. તેનું ગીત રિલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર લોકપ્રિય થઈ ગયું.

પવન સિંહ અને સની લિયોનનું ગીત DRJ રેકોર્ડ્સની યુટ્યુબ ચેનલ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે. તેના ગીતો છે ‘તેરી લાલ ચુનરિયા’. વીડિયોમાં જોઈ શકાય છે કે પવન સિંહ અને સની લિયોન વચ્ચે અદભૂત કેમેસ્ટ્રી છે. આમાં અભિનેત્રીની બોલિવુડ સ્ટાઈલ અને પવનનો ભોજપુરી સ્વેગનું કોમ્બિનેશન જોવા મળે છે. તેરી લાલ ચુનરિયા ગીતના બોલ રશ્મિ વિરાગે લખ્યા છે. જાવેદ-મોહસિને સંગીત આપ્યું છે. આ ગીત પવન સિંહ અને બોલિવુડ સિંગર જ્યોતિકા ટાંગરીએ ગાયું છે.

(video credit : drj records)

તેરી લાલ ચુનરીયા દિલ લે ગયી લિરિક્સ:

લે ગયી લે ગયી
લે ગયી લે ગયી

ચૂરા કે તેરા દિલ લે ગયી
ઝાલીમ તેરી જવાની લગે
કાટે તો ફિર ના પાની લગે
આશિક હું મૈં તેરે હુસ્ન કા

મુઝકો તુ મેરી રાની લગે
અદાયેં ઝેહર હૈં કમર હૈ કહેર
હીરોઈનીયા તુ બન જા મેરી

તેરી લાલ ચુનાર
તેરી લાલ ચુનાર

ઓ તેરી લાલ ચુનરિયા ગોરી ચૂરા કે મેરા દિલ લે ગયી
તેરી ચોલી કે પીછે કી ડોરી ચૂરા કે મેરા દિલ લે ગયી
લે ગયી લે ગયી
લે ગયી લે ગયી

ચૂરા કે મેરા દિલ લે ગયી
ચૂરા કે મેરા દિલ લે ગયી
મેરી લાલ ચુનરિયા કોરી ચૂરા કે તેરા દિલ લે ગયી
મેરી ચોલી કે પીછે કી ડોરી ચુરા કે તેરા દિલ લે ગયી

રૂપ તેરા યે ક્યા કયામત હૈ
તેરે જલવે હૈં આફત સનમ
હોશ મેં કોઈ કૈસે રહે પાયે
તુ નશીલી હૈ આદત સનમ
બાતેં જબ તુ કરતા હૈ

મુઝકો હીરો લગતા હૈ
લવ સ્ટોરી કો બને મેં
થોડા વક્ત તો લગતા હૈ
યે દૂરી જરા ભી સહી જાયે ના

નજરિયા જો તુજસે લાડી
તેરી લાલ ચુનરિયા ગોરી ચૂરા કે મેરા દિલ લે ગયી
ઓ તેરી ચોલી કે પીછે કી ડોરી ચૂરા કે મેરા દિલ લે ગયી