‘Bhabi Ji Ghar Par Hai!’ ના મનમોહન તિવારી નથી ઇચ્છતા કે પુત્રી ટીવીમાં કરે કામ, જણાવ્યું તેનું મોટું કારણ

મનમોહન તેમની દીકરીઓ સાથે વીડિયો શેર કરતા રહે છે. તેઓ લોકપ્રિય ગીતો પર ડાન્સ કરે છે અને રસપ્રદ વાત એ છે કે તેમના વીડિયોઝને ચાહકોનો સારો પ્રતિસાદ મળે છે.

'Bhabi Ji Ghar Par Hai!' ના મનમોહન તિવારી નથી ઇચ્છતા કે પુત્રી ટીવીમાં કરે કામ, જણાવ્યું તેનું મોટું કારણ
Giti Gaud - Rohitash Gaud
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2021 | 1:54 PM

ટીવીના લોકપ્રિય કોમેડી શો ભાભીજી ઘર પર હૈં (Bhabi Ji Ghar Par Hain) માં મનમોહન તિવારીનું (Manmohan Tiwari) પાત્ર ભજવનાર રોહિતાશ્વ એ (Rohitash Gaud) ઘણા ટીવી શોઝમાં કામ કર્યું છે, પરંતુ તેઓ નથી ઇચ્છતા કે તેમની પુત્રી ગીટ્ટી ટીવીમાં કામ કરે. રોહિતે આ વાત એટલા માટે કહી કારણ કે તેમને લાગે છે કે ટીવી પાસે વધારે સ્કોપ નથી. અહીં કરવાનું કંઈ નવું નથી, જ્યારે ફિલ્મો અને વેબ શોમાં, તમને ઘણું સર્જનાત્મક કાર્ય કરવાની તક મળે છે.

એક વેબસાઇટ સાથે વાત કરતી વખતે રોહિતાશ્વે કહ્યું, ‘હું ઈચ્છું છું કે મારી પુત્રી ફિલ્મોમાં અને વેબ શોમાં કામ કરે. પરંતુ હું નથી ઇચ્છતો કે તે ટીવીમાં કામ કરે. મને લાગે છે કે યુવા કલાકારો માટે અહીં કોઈ સ્કોપ નથી. હું 16 વર્ષથી ટીવીમાં કામ કરું છું અને હું અહીંની પ્રક્રિયા જાણું છું. હું ઇચ્છું છું કે તે કન્ટેન્ટ સિનેમામાં કામ કરે. હું નથી ઇચ્છતો કે મારી પુત્રી ડેલી સોપ કરે.

જ્યારે રોહિતાશ્વને પૂછવામાં આવ્યું કે તે તેમની પુત્રીને શું ટીપ્સ આપે છે, ત્યારે તેમણે કહ્યું, ‘ગીટ્ટીને ડાન્સ કરવાનું પસંદ છે અને હવે તે અભિનયમાં પણ પોતાનો રસ બતાવી રહી છે. હું તેને ટીપ્સ આપતો રહું છું અને જે અભિનય વિશે જાણું છું તે હું ગિટ્ટીને આપું છું. એક વસ્તુ મેં શીખી છે કે તમને જે પાત્ર મળે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું, તે જ હું તેને શીખવું છું. હું ઈચ્છું છું કે ગીટ્ટી એક સ્માર્ટ એક્ટર બને. હું તેને થિયેટરની તાલીમ આપવા માંગતો નથી.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

મનમોહન તેમની દીકરીઓ સાથે વીડિયો શેર કરતા રહે છે. તેઓ લોકપ્રિય ગીતો પર ડાન્સ કરે છે અને રસપ્રદ વાત એ છે કે તેમના વીડિયોઝને ચાહકોનો સારો પ્રતિસાદ મળે છે. રોહિતાશ્વએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ગિટ્ટીનો એક વીડિયો જોઇને રાજકુમાર હિરાની (Rajkumar Hirani) ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે રોહિતાશ્વને પુત્રીની પ્રતિભા તરફ ધ્યાન આપવા કહ્યું.

ગીટ્ટી એક મ્યુઝિક વીડિયો આઈ વિલ ઓલવેઝ બ્લાઇન્ડલી લવ યુમાં દેખાય ચુકી છે. આ સિવાય તે ટાઇમ્સ ફ્રેશ ફેસની બીજી રનર અપ રહી ચૂકી છે.

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">