Gujarati News » Entertainment » | before becoming vicky bride katrina kaif wore a yellow outfit you can also try out the look of the actress before the wedding
વિકીની દુલ્હન બન્યા પહેલા કેટરીનાએ પહેર્યો ખાસ આઉટફિટ, લગ્ન પહેલા તમે પણ અજમાવી શકો છો અભિનેત્રીનો લુક
જો બંનેના વર્કફ્રન્ટની વાત કરીએ તો વિક્કી કૌશલ હાલમાં જ ફિલ્મ સરદાર ઉદ્યમસિંહમાં નજર આવ્યા હતા. ત્યારે કેટરિના કૈફ તાજેત્તરમાં જ ફિલ્મ સૂર્યવંશીનો ભાગ બની છે.
અભિનેત્રી કેટરીના કૈફ અભિનેતા વિક્કી કૌશલની સાથે 9 ડિસેમ્બરે લગ્ન કરવા જઈ રહી છે. અભિનેત્રી રાજસ્થાનમાં લગ્ન કરવાની છે.
1 / 5
લગ્ન પહેલા અભિનેત્રી આજે રાજસ્થાન માટે રવાના થઈ છે. લગ્ન પહેલા અભિનેત્રી પીળા કલરના આઉટફીટમાં દેખાઈ હતી.
2 / 5
જે ફોટો સામે આવ્યા છે તેમાં અભિનેત્રી યલો કલરના આઉટફીટમાં દેશી સ્ટાઈલમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં કેટરીના ખૂબ જ સુંદર લાગી રહી છે.
3 / 5
કેટરીનાની જેમ તમે પણ લગ્નના બે દિવસ પહેલા આ ખાસ લુક ટ્રાય કરી શકો છો. કેટે દુલ્હન બનતા પહેલા શરારા સૂટ પહેર્યો હતો.
4 / 5
કેટરિના અને વિક્કી રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 18 કિમી દૂર ચૌથ કા બરવારામાં પહાડી પર સ્થિત 700 વર્ષ જૂના કિલ્લાની હોટલમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.