ઈન્ટરનેટ પર છવાઈ Balika Vadhuની Anandi ઉર્ફે Avika Gor

'બાલિકા વધુ' અભિનેત્રી અવિકા ગૌર (આનંદી) એ બિકીનીમાં પોતાનો ફોટો શેર કર્યો છે, જે હાલમાં ઇન્ટરનેટની હેડલાઇન્સમાં છે

ઈન્ટરનેટ પર છવાઈ Balika Vadhuની Anandi ઉર્ફે Avika Gor
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 16, 2021 | 2:14 PM

‘બાલિકા વધુ’ અભિનેત્રી અવિકા ગૌર (આનંદી) એ બિકીનીમાં પોતાનો ફોટો શેર કર્યો છે, જે હાલમાં ઇન્ટરનેટની હેડલાઇન્સમાં છે. અવિકા તાજેતરમાં જ તેનું વજન ઘટાડવાના કારણે ચર્ચામાં આવી છે. હવે તેણે તેના વેકેશનની નવીનતમ તસવીર શેર કરી છે.

અવિકાએ તેની તાજેતરની સહેલગાહની એક ખૂબ જ શાનદાર તસવીર શેર કરી છે, જેમાં તે ટુ પીસ બ્લુ બિકિનીમાં ખૂબ જ ખૂબસુરત લાગી રહી છે. આ સમયે, અવિકા ફરી એકવાર તેની આ તસવીરને કારણે સમાચારોમાં છે. આ તસવીર શેર કરતી વખતે અવિકાએ કેપ્શનમાં કંઇ લખ્યું નથી. આ પોસ્ટ સાથે તેણે ફક્ત એક સૂર્યમુખીના ફૂલ ઇમોજી બનાવી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
View this post on Instagram

A post shared by Avika Gor (@avikagor)

તમને જણાવી દઈએ કે અવિકાએ ચાઇલ્ડ એક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તાજેતરમાં જ, અવિકાએ તેના વજન ઘટાડવાનો એક વાત પણ શેર કરી હતી. તેણે કહ્યું હતું કે થોડા સમય પહેલા સુધી તેને લાગ્યું હતું કે તે બેસ્ટ શેપમાં નથી અને તે પછી તેણે સખત મહેનત શરુ કરી હતી. અવિકાએ હમણાના કેટલાક મહિનાઓમાં 13 કિલો વજન ઘટાડ્યું છે.

View this post on Instagram

A post shared by Avika Gor (@avikagor)

અવિકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર વજન ઘટાડવાની વાત વિગતવાર જણાવી હતી. અવિકા લગભગ એક વર્ષ પહેલા પોતાના વજનથી પરેશાન હતી. આ વાત જાતે ઇન્સ્ટાગ્રામ પર લખતી વખતે ‘આનંદી’ એ કહ્યું, ‘મને યાદ છે, લગભગ એક વર્ષ પહેલા, એક રાતે મેં પોતાને અરીસામાં જોઈને રડી હતી. હું જેવી દેખાઈ રહી હતી, તે મને સારું લાગ્યું નહીં. ‘

View this post on Instagram

A post shared by Avika Gor (@avikagor)

અવિકાએ કહ્યું, ‘જાડા હાથ, પગ અને જાડુ પેટ. મેં આની તદ્દન અવગણના કરી હતી. તે કેટલાક રોગ (Thyroid,PCOD) ને કારણે થયું હોત, તો ચાલત કારણ કે તે મારા નિયંત્રણની બહાર હોત, પરંતુ તે એટલા માટે હતું કારણ કે હું ગમે ત્યારે કંઈ પણ ખાતી હતી.

‘આનંદીએ’ કહ્યું, ‘હું ખાતી હતી, પણ હું ક્યારેય કસરત ન કરતી. આપણા શરીરને સારી સંભાળની જરૂર છે, પરંતુ મેં તેની ક્યારેય કદ્ર કરી નથી. પરિણામ એ આવ્યું કે મને જે રીતે દેખાવાનું શરૂ થયું તે મને ગમતું નહી. આ બાબતો કહેતી વખતે અવિકાએ એમ પણ કહ્યું કે હું મારી જાતનો જજ કરતી અને પોતાને ખરાબ ફિલ કરતી રહેતી.

View this post on Instagram

A post shared by Avika Gor (@avikagor)

આખરે એક દિવસ એવો આવ્યો, જ્યારે અવિકાએ પોતાને માટે તે બધામાંથી બહાર નીકળવાનું નક્કી કર્યું. રાતોરાત કંઈ બદલાયું નહીં. અવિકાએ યોગ્ય વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે આ એવી વસ્તુઓ છે જેના પર તેમને ગર્વ થાય, જેમ કે નૃત્ય કરવાનું. આ સાથે, અવિકાએ ખાવા પીવા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને યોગ્ય વસ્તુ ખાવાનો પ્રયત્ન કર્યો. અવિકાએ કહ્યું, ‘હું સારુ જમવાનું પ્રયત્ન કરતી અને વર્કઆઉટ પણ શરૂ કર્યું. આ માર્ગમાં ઘણા અવરોધો આવ્યા, પરંતુ તે જરૂરી હતું કે હું બંધ ન કરું. મારા પોતાના લોકો સતત મને માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરતા હતા. ‘

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">