અનુષ્કા શર્માના ફોટોશુટને મળ્યા મિલિયન લાઇક્સ, બેબી બમ્પનો ફોટોશુટ તેને કરોડપતિ બનાવી દેશે
સુપર એક્ટ્રેસ અનુષ્કા શર્મા હાલ તેના પ્રેગનેન્સી પિરીયડ ઈન્જોય કરી રહી છે. ત્યારે હાલમાં જ અનુષ્કા શર્માએ મેગેઝિન માટે બેબી બમ્પ સાથે ફોટોશૂટ કરાવ્યો, આ ફોટોશૂટ 120 મિલિયન લાઈક્સ પાર કરી ગયો છે. અનુષ્કા શર્માએ બોલિવડમાં તેની ખાસ જગ્યા બનાવી અને તે બાદ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા ,અને હવે તે માતા બનવા […]
સુપર એક્ટ્રેસ અનુષ્કા શર્મા હાલ તેના પ્રેગનેન્સી પિરીયડ ઈન્જોય કરી રહી છે. ત્યારે હાલમાં જ અનુષ્કા શર્માએ મેગેઝિન માટે બેબી બમ્પ સાથે ફોટોશૂટ કરાવ્યો, આ ફોટોશૂટ 120 મિલિયન લાઈક્સ પાર કરી ગયો છે.
અનુષ્કા શર્માએ બોલિવડમાં તેની ખાસ જગ્યા બનાવી અને તે બાદ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા ,અને હવે તે માતા બનવા જઈ રહી છે. બોલીવુડમાં પણ અનુષ્કાએ એક સ્ટ્રોંગ ઈમેજ બનાવી છે.
અનુષ્કા શર્માએ તેની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તેમાં અનુષ્કા લોન્ગ કોટ પહેરેલી જોવા મળી રહી છે. તેને વ્હાઇટ બ્લાઉઝ અને ટ્રાઉઝર પહેરેલું છે. આ ફોટોશૂટમાં અનુષ્કા ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેનો બેબી બમ્પ એકદમ ક્યૂટ લાગી રહ્યો છે.