Anita Hassanandani એ પુત્રને જન્મ આપ્યો, તસવીરો સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયરલ

ટીવી એક્ટ્રેસ અનિતા હસનંદાનીએ પુત્રને જન્મ આપ્યો છે. તેના પતિ રોહિત રેડ્ડીએ સોશિયલ મીડિયા દ્વારા તેમના ફેન્સને આ ખુશખબર આપી હતી.

Anita Hassanandani એ પુત્રને જન્મ આપ્યો, તસવીરો સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયરલ
અનીતા
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 10, 2021 | 11:26 AM

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા બાદ ટીવી એક્ટ્રેસ અનિતા હસનંદાનીના ઘરે પારણું બંધાયું છે. અનિતા હસનંદાનીએ પુત્રને જન્મ આપ્યો છે. અનિતાના પતિ રોહિત રેડ્ડીએ સોશિયલ મીડિયા દ્વારા તેમના ફેન્સને આ ખુશખબર આપી હતી. રોહિતે તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં અનિતા બેબી બમ્પ સાથે જોવા મળી રહી છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
View this post on Instagram

A post shared by Rohit Reddy (@rohitreddygoa)

ફોટો સાથે કેપ્શનમાં રોહિતે માહિતી આપી હતી કે અનિતાએ પુત્રને જન્મ આપ્યો છે. લખું છે કે ‘It’s a boy’. ઘણી હસ્તીઓએ રોહિતની આ પોસ્ટ પર કોમેન્ટ કરી છે. પહેલીવાર માતા-પિતા બનવા બદલ લોકો અભિનંદન પાઠવી રહ્યા છે. આ ઉપરાંત અનીતા અને રોહિતની હોસ્પિટલની તસ્વીરો પણ વાયરલ થઇ રહી છે.

લગ્નના આઠ વર્ષ બાદ બન્યા માતા-પિતા અનિતા અને રોહિતના વર્ષ 2013 માં લગ્ન થયા હતા. લગ્નના 8 વર્ષ પછી અનિતા અને રોહિત પહેલીવાર પેરેટાસ બન્યા. અનિતાએ સોશ્યલ મીડિયા દ્વારા તેની પ્રેગ્નન્સી વિશે જણાવ્યું હતું. અનિતાના 39 વર્ષના હોવાને કારણે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવી, જેના જવાબમાં રોહિતે કહ્યું હતું કે અમે અમારા બાળક માટે બેંક બેલેન્સ વ્યવસ્થિત કરવા માંગતા હતા, જેથી તેનો ઉછેર સારી રીતે થાય. કોણ શું કહે છે તે વિશે અમને ફરક નથી પડતો.

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">