Photos : અનન્યા પાંડેએ દેખાડ્યો પોતાનો બિન્દાસ અંદાજ, તેના નવા લુકને જોઇને ફેન્સ થયા ખુશ

અનન્યા પાંડેએ તેના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે. તે ટૂંક સમયમાં દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે ફિલ્મ 'ગહેરાઇયા'માં જોવા મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 3:14 PM
અનન્યા પાંડેએ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે એકદમ અલગ અને શાનદાર અંદાજમાં જોવા મળી રહી છે. તેનો નવો લુક ચાહકોને પસંદ આવી રહ્યો છે. તેણે ખૂબ જ ઇન્ટેન્સ લુકમાં પોઝ આપ્યા છે.

1 / 5
અનન્યાએ તેની આગામી ફિલ્મ 'ગહેરાઇયા'ના પ્રમોશનલ ઈવેન્ટ્સ દરમિયાન ફોટોશૂટ માટે પોઝ આપ્યો છે. તેણે તેના કેપ્શનમાં તેની મોસ્ટ અવેટેડ ફિલ્મનો પણ ઉલ્લેખ કર્યો છે.

2 / 5
અનન્યા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે હંમેશા તેના ફેન્સ માટે કંઈક નવું પોસ્ટ કરતી રહે છે. તેણે કેપ્શન સાથે લખ્યું કે હું ગહેરાઇયાના પ્રમોશનના બીજા દિવસે આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છું. તેના ટ્રેલરને ઘણો પ્રેમ મળી રહ્યો છે.

3 / 5
અનન્યા પાંડે દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ 'ગહેરાઇયા'માં જોવા મળશે. આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી અનન્યાના લુક અને પરફોર્મન્સને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં તે ખૂબ જ સારી લાગી રહી છે.

4 / 5
આ સિવાય અનન્યા વિજય દેવરાકોંડાની ફિલ્મ 'લાઇગર'માં પણ કામ કરી રહી છે. તેનું શૂટિંગ લોસ એન્જલસમાં કરવામાં આવ્યું છે. તેનું ફર્સ્ટ લૂક ટીઝર સોશિયલ મીડિયા પર છવાયું હતું. આ ફિલ્મમાં અમેરિકાના પ્રખ્યાત બોક્સર માઈક ટાયસન પણ જોવા મળશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">