અમિતાભ બચ્ચન પોતાની કરોડોની સંપત્તિનું શું કરશે? જાણો શું કહ્યું બીગ-બીએ..
બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ફિલ્મોમાં અભિનય ઉપરાંત તેની સાદગી માટે પણ ચર્ચામાં છે. અમિતાભ પાસે કરોડોની સંપત્તિ છે. કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચને જાહેર કર્યું છે કે તેઓ તેમની સંપત્તિનું શું કરશે? રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ […]
બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ફિલ્મોમાં અભિનય ઉપરાંત તેની સાદગી માટે પણ ચર્ચામાં છે. અમિતાભ પાસે કરોડોની સંપત્તિ છે. કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચને જાહેર કર્યું છે કે તેઓ તેમની સંપત્તિનું શું કરશે?
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અમિતાભ કહે છે કે ઘણી વખત મે કહ્યું છે અને આજે ફરી કહુ છું કે જ્યારે હું મરી જઈશું ત્યારે મારી પાસે જે પણ સંપત્તિ છે તે મારા બે સંતાન છે એક દીકરો અને એક દીકરી બંનેને અડધું-અડધું આપીશ. બંને સંતાનોને સરખું જ મળશે. અમિતાભ બચ્ચન તેમના બંને સંતાનોની ખૂબ નજીક છે. તે ઘણી વાર શ્વેતા અને અભિષેક સાથે સોશિયલ મીડિયા પર તેની ખાસ પળોના ફોટો શેર કરે છે.
આ પણ વાંચો: દેશની મહત્વની 6 યોજનાઓની વાત કરવામાં આવશે ત્યારે અરુણ જેટલીને યાદ કરાશે
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]