Big B પરિવારે લીધી કોરોના વેક્સિન: વેક્સિન લીધા બાદ અમિતાભે કહ્યું કંઇક આવું

તાજેતરમાં અમિતાભ બચ્ચને પરિવાર સહીત કોરોનાની વેક્સિન લીધી હતી. ત્યાર બાદ બચ્ચને તેનો અનુભવ પણ શેર કર્યો હતો.

Big B પરિવારે લીધી કોરોના વેક્સિન: વેક્સિન લીધા બાદ અમિતાભે કહ્યું કંઇક આવું
અમિતાભ બચ્ચન
Follow Us:
| Updated on: Apr 02, 2021 | 11:00 AM

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભે એક દિવસ પહેલા કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. આ માહિતી તેણે પોતાના બ્લોગ અને સોશ્યલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે અભિષેક બચ્ચન સિવાય તેમના પરિવારના બધા સભ્યોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે.

અમિતાભ બચ્ચને પોતાની ટ્વિટમાં લખ્યું છે, “લગાવડાવી લીધી, મેં આજે બપોરે કોરોના રસી લીધી છે. બધુ ઠીક છે.” આ સાથે, તેમણે તેમના ટ્વિટમાં હાથ જોડતા ઇમોજીનો પણ સમાવેશ કર્યો હતો. આ સિવાય, તેમણે બ્લોગમાં કોવિડ રસી લાગુ કરવાના અનુભવને વિગતવાર લખ્યું છે. તેમણે લખ્યું, “ડન … રસી લગાવી દીધી છે … બધુ બરાબર છે. ગઈકાલે મારા પરિવાર અને સ્ટાફનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો.”

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

અભિષેકે ના લીધી વેક્સિન

અમિતાભે આગળ લખ્યું છે કે, “આજે તેનો રીપોર્ટ આવ્યો હતો… બધું સારું છે, દરેકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો … તો રસી લઇ લીધી.. અભિષેક બચ્ચન સિવાય આખા પરિવારે રસી લીધી છે.. હાલમાં તે શૂટિંગ માટે લોકેશન પર છે અને થોડા દિવસોમાં જલ્દીથી આવી જશે… આવતી કાલથી ફરીથી કામ પર હું જઈશ.”

જોકે તમને જણાવી દઈએ કે ગત ફેબ્રુઆરીની 5 તારીખે જ અભિષેકને 45 વર્ષ પુરા થયા છે. અને ઐશ્વર્યાની ઉંમર તેનાથી મોટી છે. તે હાલ 47 વર્ષના છે.

ઐતિહાસિક અનુભવ

આ સિવાય અમિતાભ બચ્ચને એમ પણ લખ્યું હતું કે તેની અને તેના પરિવારની રસી લેવાની પ્રક્રિયા અંગેનો વિસ્તાર પૂર્વક બ્લોગ લખવાની જરૂર છે … તે પછીથી તે લખશે … તેમના માટે તે ખૂબ ઐતિહાસિક હતું. જણાવી દઈએ કે ગયા વર્ષે જુલાઈના અંતમાં અમિતાભ બચ્ચનને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. તે લગભગ એક મહિના સુધી હોસ્પિટલમાં દાખલ હતા.

બચ્ચન પરિવારમાં ચેપ લાગ્યો હતો

અમિતાભ ઉપરાંત તેમના પુત્ર અભિષેક બચ્ચનને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો અને તે પણ અમિતાભ સાથે જ હોસ્પિટલમાં દાખલ થયો હતો. તે જ સમયે, બિગ બીની પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચનને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. જયા બચ્ચન બચ્ચન પરિવારમાં એકલા જ હતા કે જેણે કોરોનાનો ચેપ લાગ્યો નહોતો.

આ પણ વાંચો: Corona: બોયફ્રેન્ડ રણબીર કપૂર બાદ હવે ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ કોરોનાની ઝપેટમાં

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">