Amitabh Bachchan એ ફરી લંબાવ્યો મદદનો હાથ, પોલેન્ડથી ખરીદ્યા ઓક્સિજન કન્સન્ટ્રેટર, BMC ને કર્યું વેન્ટિલેટરનું દાન

અમિતાભ બચ્ચને કહ્યું કે તેમણે 50 ઓક્સિજન કન્સન્ટ્રેટર ખરીદ્યા છે. બિગ બીએ આ ઓક્સિજન કન્સન્ટ્રેટર પોલેન્ડથી ખરીદ્યા છે. તેમણે ગુરુવારે પોતાના બ્લોગમાં આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે તેમણે કોરોના પીડિતોની સહાય માટે ઓક્સિજન કન્સન્ટ્રેટરનો ઓર્ડર કર્યા છે.

Amitabh Bachchan એ ફરી લંબાવ્યો મદદનો હાથ, પોલેન્ડથી ખરીદ્યા ઓક્સિજન કન્સન્ટ્રેટર, BMC ને કર્યું વેન્ટિલેટરનું દાન
Amitabh Bachchan
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 14, 2021 | 5:56 PM

કોરોના (Coronavirus Second Wave) વાયરસની બીજી લહેરે દેશને ખરાબ રીતે હચમચાવી દીધો છે. આગામી દિવસોમાં, કોરોના તેના નવા સ્વરૂપ દ્વારા લોકોમાં ભય પેદા કરી રહ્યો છે. ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર અને હાર્ટના દર્દીઓ માટે જીવલેણ જોખમ બન્યા પછી, બ્લેક ફંગલ ઇન્ફેક્શનએ હવે આરોગ્ય વિભાગની ઉઘ ઉડાવી દીધી છે.

આવી સ્થિતિમાં, ઘણા બોલિવૂડના સેલેબ્સ છે, જે દેશની મદદ કરી રહ્યા છે. સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પણ આવું જ કંઈક કરતા જોવા મળ્યા છે. બિગ બીએ પણ આ મુશ્કેલ ક્ષણમાંથી બહાર આવવા દેશ માટે મદદનો હાથ આગળ વધાર્યો છે.

તાજેતરમાં જ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) એ દિલ્હી શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધન કમિટી વતી કોવિડ રાહત માટે સંઘર્ષ કરતી કમિટીને બે કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા. હવે તેમણે કહ્યું કે તેમણે 50 ઓક્સિજન કન્સન્ટ્રેટર ખરીદ્યા છે. બિગ બીએ આ ઓક્સિજન કન્સન્ટ્રેટર પોલેન્ડથી ખરીદ્યા છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

તેમણે ગુરુવારે પોતાના બ્લોગમાં આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે તેમણે કોરોના પીડિતોની સહાય માટે ઓક્સિજન કન્સન્ટ્રેટર ઓર્ડર કર્યા છે.

એટલું જ નહીં, અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) એ ખુલાસો કર્યો કે પોલેન્ડના રોક્લા શહેર (Wroclaw) માં ભારતીય વાણિજ્ય દુતાવાસે તેમને નિજી ઈમરજેન્સી માટે પોર્ટેબલ ઓક્સિજન મોકલવાની વાત કહી હતી, પરંતુ તેઓએ તેમની ઓફરને ઠુકરાવી દીધી હતી.

બિગ બીના જણાવ્યા મુજબ, તેઓ આ ઓક્સિજન કન્સન્ટ્રેટર એવી સંસ્થાઓને દાન કરશે જ્યાં તેની ખૂબ જ વધુ અને કટોકટીમાં જરુર છે. આ સાથે, તેમણે પોલિશ એરલાઇનને માલનું ભાડુ માફ કરવા બદલ પણ આભાર માન્યો છે.

એટલું જ નહીં, અમિતાભ બચ્ચને પણ કોરોનાની કટોકટીની સ્થિતિમાં મુંબઇની પણ સંપૂર્ણ સંભાળ લીધી છે. તેમણે મુંબઇની મ્યુનિસિપલ હોસ્પિટલમાં 10 વેન્ટિલેટર પણ દાન આપ્યા છે. આ વિશે માહિતી આપતાં બિગ બીએ લખ્યું – ‘જ્યારે મેં બીએમસીને કહ્યું કે મારે કંઈક દાન કરવું છે, ત્યારે તેઓએ અમને પૈસાના બદલે વેન્ટિલેટર દાન કરવાનું કહ્યું. મેં 20 વેન્ટિલેટર મંગાવ્યા, જેમાંથી 10 આવી ગયા છે અને બાકીના 10 આ મહિનાની 25 મી તારીખે પહોંચી જશે.

આ પણ વાંચો :- Rishi Kapoor ના ગયા પછી એકલી પડી ગઈ નીતૂ, રણબીર-રિદ્ધિમા સાથે ન રહેવાનું જણાવ્યું આ મોટું કારણ

આ પણ વાંચો :- Boycott Radhe : સુશાંતના ચાહકોએ Salman Khan સામે ખોલયો મોરચો, ઉઠી ‘રાધે’ને બોયકોટ કરવાની માંગ

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">