Allu Arjun’s Arrest: શું બે દિવસ જેલમાં જ ગાળશે પુષ્પા? અલ્લુ અર્જુનની ધરપકડ બાદ કોર્ટમાં દોડ્યા વકીલ, સોમવાર સુધીની રાહતની કરી માગ

ફિલ્મ 'પુષ્પા 2'ના એક્ટર અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી છે. 4 ડિસેમ્બરે પુષ્પા-2ના પ્રિમીયર દરમિયાન સંધ્યા થિયેટરમાં મચેલી ભાગદોડ મામલે તેની ધરપકડ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયુ છે જ્યારે એક બાળક બેભાન થઈ ગયો હતો.

Allu Arjun's Arrest: શું બે દિવસ જેલમાં જ ગાળશે પુષ્પા? અલ્લુ અર્જુનની ધરપકડ બાદ કોર્ટમાં દોડ્યા વકીલ, સોમવાર સુધીની રાહતની કરી માગ
Follow Us:
| Updated on: Dec 13, 2024 | 3:32 PM

હૈદરાબાદના સધ્યા થિયેટરમાં 4 ડિસેમ્બરે ‘પુષ્પા 2’ ફિલ્મના પ્રિમીયર દરમિયાન ફેન્સ બેકાબૂ થયા અને તેમા થયેલી ધક્કામુક્કી અને ભાગદોડમાં એક 35 વર્ષિય મહિલાનું મોત થયુ હતુ. આ મોતના એક સપ્તાહ કરતા વધુ સમય વિત્યા બાદ હૈદારબાદ પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી છે. અલ્લુ અને તેના બોડીગાર્ડ સંતોષની પણ પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ બાદ અલ્લુ અર્જુનને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો છે. તેમને લઈને પોલીસની ગાડી હૈદરાબાદના ચિકડપલ્લી પોલીસ સ્ટેશન રવાના થઈ છે. આ સમગ્ર મામલો હવે કોર્ટ સુધી પણ પહોંચી ગયો છે.

 ઈમરજન્સી સુનાવણી માટે કોર્ટમાં દોડી ગયા અલ્લુ અર્જુનના વકીલ

ધરપકડ બાદ અલ્લુ અર્જુનના વકીલ કોર્ટમાં દોડી ગયા છે અને કોર્ટમાં તેમણે અલ્લુ અર્જુનના કેસની ઈમરજન્સી સુનાવણી કરવાની માગ કરી છે અને તેને આ સમગ્ર કેસમાં સોમવાર સુધીની રાહત આપવાની પણ અપીલ કરી છે. એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરનું કહેવુ છે કે પોલીસ સાથે ચર્ચા બાદ આ કેસમાં વધુ જાણકારી સામે આવશે. હાલ તો કોર્ટમાં સુનાવણી સ્થગિત કરી દેવાઈ છે.

બદામ વાળું દૂધ પીવાથી શરીરને થાય છે આ 5 ચમત્કારિક ફાયદા
Plant Tips : છોડને લીલોછમ રાખવા ખાતર આપતા રાખો આટલું ધ્યાન, જાણો
ડી.ગુકેશની પ્રાઈઝમની ધોનીની IPL સેલરી કરતા પણ વધારે , જુઓ ફોટો
આજનું રાશિફળ તારીખ : 13-12-2024
Video : એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ જણાવી હેરફોલ અટકાવવાની 6 સિક્રેટ ટિપ્સ
Allu Arjun's Tax : પુષ્પા 2 નો હીરો અલ્લુ અર્જુન એક વર્ષમાં સરકારને કેટલો ટેક્સ ચૂકવે છે?

અલ્લુની ધરપકડ બાદ તેના પિતા અલ્લુ અરવિંદ અને તેનો ભાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યાા છે. હૈદરાબાદ સ્થિત ચિકડપલ્લી પોલીસ સ્ટેશનના એસીપી એલ રમેશકુમારે પુષ્ટિ કરી કે પ્રિમિયર શો દરમિયાન થયેલી ધક્કામુક્કી મામલે અલ્લુ અર્જુનની ધરપકડ કરાઈ છે.

પોલીસે બ્રેકફાસ્ટ પણ કરવા ન દીધો … અલ્લુ અર્જુન

સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર અલ્લુ અર્જુને પોલીસના વ્યવહાર સામે આપત્તિ વ્યક્ત કરી છે.  તેણે કહ્યું  કે પોલીસે બ્રેકફાસ્ટ પણ ખતમ ન કરવા દીધો અને  બેડરૂમમાંથી સીધી તેની ધરપકડ કરી હતી. તેને કપડાં બદલવાનો પણ સમય ન આપવામાં આવ્યો.

અલ્લુ અર્જુનને લઈને ગાંધી હોસ્પિટલ પહોંચી પોલીસ

અલ્લુ અર્જુનના મેડિકલ ચેકઅપ માટે પોલીસે તેને ગાંધી હોસ્પિટલ લઈને પહોંચી છે. એ પહોંચે એ પહેલા ત્યા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે.

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કન્ટેનરમાં વિદેશી દારુની હેરાફેરીનો થયો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ
કન્ટેનરમાં વિદેશી દારુની હેરાફેરીનો થયો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ
GILમાં ફરજ બજાવનાર તત્કાલીન એકજીક્યુટિવ રુચિ ભાવસારની અટકાયત
GILમાં ફરજ બજાવનાર તત્કાલીન એકજીક્યુટિવ રુચિ ભાવસારની અટકાયત
સિદ્ધપુર GIDCમાંથી 4 મહિના પહેલા લીધેલા ઘીના નમૂના ફેઈલ
સિદ્ધપુર GIDCમાંથી 4 મહિના પહેલા લીધેલા ઘીના નમૂના ફેઈલ
અલ્લુ અર્જુનની ધરપકડ થતા તેની પત્ની સ્નેહાના આંખોમાંથી છલક્યા આંસુ
અલ્લુ અર્જુનની ધરપકડ થતા તેની પત્ની સ્નેહાના આંખોમાંથી છલક્યા આંસુ
ભારે પવનના કારણે ગિરનાર પર્વતની રોપ-વે સેવા બંધ
ભારે પવનના કારણે ગિરનાર પર્વતની રોપ-વે સેવા બંધ
અમદાવાદ ફ્લાવરશોમાં જવું હવે મોઘું પડશે !
અમદાવાદ ફ્લાવરશોમાં જવું હવે મોઘું પડશે !
SSC બોર્ડ પરીક્ષામાં ડમીકાંડમાં ચુકાદો, 3 આરોપીને ફટકારી સજા
SSC બોર્ડ પરીક્ષામાં ડમીકાંડમાં ચુકાદો, 3 આરોપીને ફટકારી સજા
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે પગાર વધવાના સંકેત
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે પગાર વધવાના સંકેત
RBIમાં જમા 48 હજાર કરોડ રુપિયા છોડાવાની લાલચે ઠગાઈનો પ્રયાસ !
RBIમાં જમા 48 હજાર કરોડ રુપિયા છોડાવાની લાલચે ઠગાઈનો પ્રયાસ !
ગુજરાતમાં કોલ્ડ વેવની આગાહી ! હવામાન વિભાગે જાહેર કર્યું યેલો એલર્ટ
ગુજરાતમાં કોલ્ડ વેવની આગાહી ! હવામાન વિભાગે જાહેર કર્યું યેલો એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">