આવી રહી છે અક્ષય- ટ્વિન્કલની લવ સ્ટોરી , કેવી રીતે ખેલાડી કુમાર બન્યા ટીનાના દિવાના

તેઓ એક સારા શેફ પણ છે, માર્શલ આર્ટ એક્સપર્ટ પણ છે અને આ ખિલાડી સ્ટંટ પણ ખૂબ સારા છે, ખાસ વાત તો એ છે કે ખૂબ હેંડસમ અને સ્માર્ટ પણ છે અને તેમની પત્ની તેમને ખૂબ પ્રેમ કરે છે. અને હવે આટલી વાત પછી તમે સમજી ગયા હશો કે, કોની વાત ચાલી રહી છે, જી..હાં […]

આવી રહી છે અક્ષય- ટ્વિન્કલની લવ સ્ટોરી , કેવી રીતે ખેલાડી કુમાર બન્યા ટીનાના દિવાના
Follow Us:
| Updated on: Dec 30, 2020 | 3:26 PM

તેઓ એક સારા શેફ પણ છે, માર્શલ આર્ટ એક્સપર્ટ પણ છે અને આ ખિલાડી સ્ટંટ પણ ખૂબ સારા છે, ખાસ વાત તો એ છે કે ખૂબ હેંડસમ અને સ્માર્ટ પણ છે અને તેમની પત્ની તેમને ખૂબ પ્રેમ કરે છે. અને હવે આટલી વાત પછી તમે સમજી ગયા હશો કે, કોની વાત ચાલી રહી છે, જી..હાં અક્ષય કુમારની..

અક્ષય કુમાર રીલ લાઈફમાં જેટલા મોટા સ્ટાર છે, તે જ મોટા સ્ટાર રીયલમાં પણ સુપરમેન પણ છે. પણ અક્ષય અને ટ્વિન્કલની લવ સ્ટોરી ખૂબ ઓછા લોકો જાણતા હશે, તો આવો જોઈએ કે કેવી રીતે બની અક્કી અને ટિનાની જોડી…….

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આવી હતી અક્કી -ટિનાની પહેલી મુલાકાત

ટ્વિન્કલ ખન્નાની અક્ષય કુમાર સાથેની પહેલી મુલાકાત ફિલ્મફેયર મેગેઝીનના એક શૂટ દરમિયાન થઈ હતી. અક્ષય પણ ત્યાં શૂટ માટે પહોંચ્યા હતા અને તે બાદ ટ્વિન્કલને જોતા ફિદા થઈ ગયા હતા. અને તેમને વિચાર્યુ પણ નહોતું કે તેઓ ટ્વિન્કલ ખન્ના સાથે લગ્ન કરશે. જોકે અક્ષય કુમાર પાસે ફિલ્મફેયર શૂટ દરમિયાનનો ફોટો આજે પણ છે તે તેમની પહેલી મુલાકાતની નિશાની છે.

આવી રીતે આવ્યુ ખિલાડી કુમારનું દિલ

આમ તો લોકો સુંદરતા જોઈને મોહિત થતા હોય છે. પણ અક્ષય કુમાર આ બાબતમાં ખૂબ અલગ નીકળ્યા તેમને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ  કે, તેઓ ટ્વિન્કલની ખૂબસુરતીથી બિલકુલ મોહિત ના થયા, તેઓ ટ્વિન્કલના ગુણોથી ખૂબ મોહિત થયા. અક્ષય કુમાર તો ત્યારે જ ટિના પર મરી ગયા હતા અને લગ્નના સપના પણ જોવા લાગ્યા હતા. પણ ટ્વિન્કલના દિમાગમાં કંઈક અલગ ચાલી રહ્યુ હતુ.

15 દિવસ માટે અક્ષય કુમાર બન્યા હતા બોયફ્રેન્ડ

રિપોર્ટસ્ મુજબ જ્યારે ખેલાડી કુમાર ટ્વિન્કલના પ્રેમમાં પડ્યા હતા, તે સમયમાં ખૂદ ટ્વિન્કલનું બ્રેકઅપ થયુ હોવાની જાણકારી હતી અને તે સમયમાં તે કોઈ રિલેશનશીપમાં પડવા નહોતી માગતી. અને આજ વિચારીને ટ્વિન્કલે 15 દિવસ માટે અક્ષય કુમારને બોયફ્રેન્ડ બન્યા હતા.અને તે બાદ પ્રેમ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયો.

આજે અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્ના હેપ્પી મેરીડ લાઈફ જીવી રહ્યા છે. લગ્નજીવન શરુ કરવામાં ઘણી મુશ્કેલીઓ આવી પણ હવે તો ખુશીથી લાઈફ વિતાવી રહ્યા છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">