ભોજપુરી ક્વિન અક્ષરા સિંહે ટેલિફોન બૂથમાં દેખાડ્યો પોતાનો ગ્લેમરસ અવતાર, ચાહકો બોલ્યા- ‘એક દમ કડક’
ભોજપુરી ક્વીન અક્ષરા સિંહ પોતાની સ્ટાઇલથી ચાહકોના દિલ જીતી રહી છે. તેના ગ્લેમરસ અવતારને ચાહકો ઘણો પસંદ કરે છે. જેના કારણે લાખો લોકો તેને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે.
Latest News Updates
Most Read Stories