દીપિકાની પદ્માવત બાદ હવે કંગનાની આગામી ફિલ્મને લઈને કરણી સેનાનો વિરોધ, ફિલ્મ રિલીઝ થશે તો તોડફોડ કરવાની આપી ધમકી

પદ્માવત બાદ રાષ્ટ્રીય કરણીસેનાએ કંગના રનૌતની આવનારી ફિલ્મ ‘મણિકર્ણિકા’નો વિરોધ કર્યો છે. કરણી સેનાએ ફિલ્મ રિલિઝ થશે તો તોડફોડ કરવાની ધમકી આપી છે. ફિલ્મ રિલિઝ પહેલા કરણી સેનાએ ફિલ્મ જોવાની માગ કરી છે. નહીં તો તોડફોડ કરવાની ધમકી આપી અને તેના જવાબદાર પોતે નહીં હોવાનું પણ કહ્યું.   કંગના રનૌત અભિનિત રાણી લક્ષ્મીબાઈ પર આધારિત […]

દીપિકાની પદ્માવત બાદ હવે કંગનાની આગામી ફિલ્મને લઈને કરણી સેનાનો વિરોધ, ફિલ્મ રિલીઝ થશે તો તોડફોડ કરવાની આપી ધમકી
Follow Us:
| Updated on: Jan 18, 2019 | 11:47 AM

પદ્માવત બાદ રાષ્ટ્રીય કરણીસેનાએ કંગના રનૌતની આવનારી ફિલ્મ ‘મણિકર્ણિકા’નો વિરોધ કર્યો છે. કરણી સેનાએ ફિલ્મ રિલિઝ થશે તો તોડફોડ કરવાની ધમકી આપી છે. ફિલ્મ રિલિઝ પહેલા કરણી સેનાએ ફિલ્મ જોવાની માગ કરી છે. નહીં તો તોડફોડ કરવાની ધમકી આપી અને તેના જવાબદાર પોતે નહીં હોવાનું પણ કહ્યું.

કંગના રનૌત અભિનિત રાણી લક્ષ્મીબાઈ પર આધારિત ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસી’ 25 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલિઝ થનાર છે. એ પૂર્વે કરણીસેનાએ ફિલ્મની રિલિઝને લઈને વિરોધ નોંધાવ્યો છે. કરણીસેનાએ રાણી લક્ષ્મીબાઈના બ્રિટિશ ઓફિસરો સાથે સંબંધોને લઈને વિરોધ નોંધાવ્યો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

કરણીસેનાએ દાવો કર્યો છે કે, ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈને ડાંસ કરતા પણ દર્શાવાયા છે જે તે સભ્યતાની વિરુદ્ધ છે. કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહે ફિલ્મ રિલિઝ થાય તે પૂર્વે ફિલ્મ દર્શાવવા માગ કરી છે. જો અમને દર્શાવ્યા વગર ફિલ્મ રિલિઝ કરવામાં આવશે તો અમે સંપત્તિઓને નુકસાન પહોંચાડીશું. અમને કોઈના ખુલાસાથી પણ કોઈ મતલબ નથી.

સુખદેવસિંહે ફિલ્મના પાત્રોને તપાસવા માટે ઈતિહાસકારોને ફિલ્મ દર્શાવવા પણ માગ કરી છે. નોંધનીય છે કરણીસેનાએ પદ્માવત ફિલ્મનો પણ દેશભરમાં વિરોધ કર્યો હતો. સિનેમાઘરો સહિતની સંપત્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું.

તો સામે પક્ષે કંગનાએ પણ વળતો જવાબ આપતા કહ્યુું છે કે જો આ ફિલ્મની રિલીઝને લઈને કોઈ અડચણરૂપ બન્યું તો તે પણ ચલાવી નહીં લે. પોતે પણ રાજપૂત છે અને જે કોઈ વચ્ચે આવ્યું તેને બરબાદ કરી દેવાની વાત કંગનાએ કરી છે.

હવે ‘મણિકર્ણિકા’નો વિરોધ

પદ્માવત બાદ હવે મણિકર્ણિકા ફિલ્મનો વિરોધ રાષ્ટ્રીય કરણીસેનાએ નારાજગી વ્યક્ત કરી કર્યો વિરોધ ફિલ્મ રીલિઝ થશે તો તોડફોડની આપી ધમકી દેશની સંપત્તિઓને નુકસાન પહોંચાડવાની ચીમકી સંપત્તિને નુકસાન થશે તો પોતે જવાબદાર નહીં હોવાનું કહ્યું ફિલ્મ રીલિઝ થાય તે પહેલા ફિલ્મ દર્શાવવા માંગ કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહનું નિવેદન ‘CBFCના ખુલાસાથી કોઈ મતલબ નથી’ ‘ફિલ્મ ઈતિહાસકારોને દર્શાવવી જોઈએ’ 25મીના રોજ સિનેમાઘરોમાં રિલિઝ થનાર છે ફિલ્મ કંગના રનૌત રાણી લક્ષ્મીબાઈનું ભજવ્યું છે પાત્ર લક્ષ્મીબાઈના બ્રિટિસ ઓફિસરો સાથે સંબંધોને લઈને વિરોધ ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈને ડાંસ કરતા પણ દર્શાવાયાનો દાવો

[yop_poll id=660]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">