Adani Group જંપલાવશે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, ધર્મા પ્રોડક્શન સાથે કરશે ભાગીદારી?

અદાણી ગ્રૂપ જંપલાવશે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, ધર્મા પ્રોડક્શન સાથે કરશે ભાગીદારી?

Adani Group જંપલાવશે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, ધર્મા પ્રોડક્શન સાથે કરશે ભાગીદારી?
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 05, 2021 | 7:12 PM

બોલીવૂડના પ્રસિદ્ધ પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શનનું ગયું વર્ષ ભલે સારું ના ગયું હોય. પરંતુ નવા વર્ષના પહેલા મહિનામાં જ ધર્મા પ્રોડક્શન માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગયા વર્ષે સુશાંત રાજપૂતના મૃત્યુ બાદ કરણ જોહરને સોશિયલ મીડિયામાં ખુબ ટ્રોલ કરવામાં આવ્યા હતા.

ધર્મા પ્રોડક્શને ગયા વર્ષે કોર્નરસ્ટોન ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી અને લાઇકા પ્રોડક્શન જેવી મોટી કંપનીઓ સાથે ડીલ કરી છે. તાજેતરમાં મળેલા સમાચાર અનુસાર પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું અદાણી ગ્રૂપ ધર્મા પ્રોડક્શનનો 30% હિસ્સો ખરીદવા જઈ રહી છે.

અદાણી ગ્રૂપ જંપલાવશે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, ધર્મા પ્રોડક્શન સાથે કરશે ભાગીદારી

બોલીવૂડ હંગામાના રીપોર્ટ અનુસાર અદાણી ગ્રૂપની નજર હવે બોલીવૂડ ઇન્ડસ્ટ્રી પર છે. એક સુત અનુસાર અદાણી ગ્રૂપના મેનેજમેન્ટે ધર્મા પ્રોડક્શન સાથે ડીલ કરવાનો નિર્ણય કર્યો છે. મળેલી માહિતી અનુસાર અદાણી ગ્રૂપ 30% હિસ્સેદાર બનવા માંગે છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આ વર્ષમાં ધર્મા પ્રોડક્શન મોટી ફિલ્મો સાથે આવી રહ્યું છે. જેમાં તખ્ત, બ્રહ્માસ્ત્ર, દોસ્તાના 2, જુગ જુગ જીયો, ફાઈટર જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. બીગ સ્ટાર્સ આ સાથે ફિલ્મો આવી રહી છે. અદાણી ગ્રૂપની આ ડીલ ધર્મા પ્રોડક્શન માટે પણ ફાયાદાકરણ રહેશે. પરંતુ આ વિષય પર ધર્માના CEO અપૂર્વ મહેતા તરફથી કોઈ જવાબ નથી આવ્યો.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">