અભિનેતા સંજય દત્તે લગાવી કોરોના વેક્સિન, સોશિયલ મીડિયા પર ફોટો શેયર કરી આપી જાણકારી 

છેલ્લા કેટલાક દિવસોથી ઘણા ફિલ્મ કલાકારો કોરોના વેક્સિન (Corona Vaccine) લગાવી રહ્યા છે. સૈફ અલી ખાનથી લઈ રામ્યા કૃષ્ણન સુધી ઘણા કલાકારો એક બાદ એક કોરોના વેક્સિન લગાવી રહ્યા છે.

અભિનેતા સંજય દત્તે લગાવી કોરોના વેક્સિન, સોશિયલ મીડિયા પર ફોટો શેયર કરી આપી જાણકારી 
Sanjay Dutt
Follow Us:
| Updated on: Mar 23, 2021 | 10:53 PM

છેલ્લા કેટલાક દિવસોથી ઘણા ફિલ્મ કલાકારો કોરોના વેક્સિન (Corona Vaccine) લગાવી રહ્યા છે. સૈફ અલી ખાનથી લઈ રામ્યા કૃષ્ણન સુધી ઘણા કલાકારો એક બાદ એક કોરોના વેક્સિન લગાવી રહ્યા છે. હવે સંજય દત્તે (Sanjay Dutt) પણ આ લિસ્ટમાં સામેલ થઈ ગયા છે. સંજય દત્તે બીકેસી જમ્બો વેક્સીનેશન સેન્ટરમાં આજે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવ્યો છે.

વેક્સિન લગાવતા સંજય દત્તનો ફોટો પણ સામે આવ્યો છે. સંજય દત્ત આ દરમિયાન વેક્સિન લગાવતા કેમેરા સામે જોઈ પોજ આપી રહ્યા છે. સંજય દત્તે પણ પોતે ઈન્સ્ટાગ્રામ સ્ટોર પર પોતાનો ફોટો શેયર કર્યો છે. ફોટો શેયર કરવાની સાથે સંજય દત્તે તમામ ડોકટર્સ અને સમગ્ર ટીમનો આભાર માન્યો. તમને જણાવી દઈએ કે તાજેત્તરમાં જ સંજયે દત્તે પોતાનો લુક પણ ચેન્જ કર્યો છે. તેનો ફોટો સોશિયલ મીડિયા પર પણ શેયર કર્યો હતો, જેની પર ફેન્સ ખૂબ રિએક્ટ કર્યુ હતું.

ગયા વર્ષે જ સંજય દત્ત કેન્સરનો શિકાર થયા હતા. તેમને લંગ કેન્સર થયું હતું. આ ઘટના ઓગસ્ટ 2020ની છે. તેના થોડા મહિના બાદ ઓક્ટોબરમાં તેમને ટ્વીટ કર્યુ હતું કે થોડા અઠવાડિયાનો સમય મારા માટે મુશ્કેલભર્યો હતો. સંજય દત્ત હાલમાં ઘણા ફિલ્મ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. સંજય દત્ત છેલ્લી વખત આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂરની સાથે સડક-2માં નજર આવ્યા હતા. તેઓ ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2માં નજર આવશે. જે 16 જુલાઈએ રિલીઝ થશે. ફિલ્મમાં સંજય સિવાય યશ અને રવીના ટંડન લીડ રોલમાં છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના બ્લાસ્ટ, છેલ્લા 24 કલાકમાં 1730 કેસ, ચારનાં મોત

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">