શાહરૂખ, અનુષ્કા, શ્રદ્ધા સહિત આ સ્ટાર્સના ધોરણ 12 ના માર્ક્સ સાંભળીને ઉડી જશે તમારા હોશ

બોલિવૂડમાં એવા ઘણા કલાકારો છે જેમણે માત્ર અભિનયમાં જ પોતાનો દમ નથી બતાવ્યો, સાથે તેઓ અભ્યાસમાં પણ દમદાર રહ્યા છે. ચાલો ચાલો તમને જણાવીએ કોણે 12 મી બોર્ડની પરીક્ષામાં કેટલો સ્કોર કર્યો હતો.

Aug 30, 2021 | 2:48 PM
TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Aug 30, 2021 | 2:48 PM

શાહરૂખ ખાન, જેને બોલીવુડનો 'કિંગ ખાન' કહેવામાં આવે છે, તે માત્ર અભિનય ક્ષેત્રે જ શ્રેષ્ઠ નહીં, પરંતુ અભ્યાસઅભ્યાસમાં પણ સારા હતા. શાહરૂખ ખાને ધોરણ 12 માં 80.5% ગુણ મેળવ્યા હતા. તે પછી તેણે દિલ્હીની હંસરાજ કોલેજ ઓફ ઇકોનોમિક્સમાં સ્નાતક થયા. ત્યાર બાદ શાહરૂખે જામિયા મિલિયા ઇસ્લામિયામાંથી માસ કમ્યુનિકેશન માટે પ્રવેશ મેળવ્યો પરંતુ કેટલાક કારણોસર અધવચ્ચે જ છોડી દેવો પડ્યો. શાહરુખ ખાન હંમેશા માનતા આવ્યા છે કે ભલે ગમે તે ક્ષેત્રમાં કારકિર્દી બને, પરંતુ અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. તે પોતાના ત્રણ બાળકોના શિક્ષણ પર પણ ઘણું ધ્યાન આપે છે.

1 / 7
અનુષ્કા શર્માએ ધોરણ 12 બોર્ડમાં 89% સ્કોર મળ્યો હતો.અનુષ્કા શર્મા હાલમાં તેના પતિ વિરાટ કોહલી (ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન) સાથે રહે છે અને ફિલ્મોથી દૂર છે .

2 / 7
શ્રદ્ધા કપૂર બોલીવુડની તે પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. લાખો ચાહકોના દિલ પર રાજ કરનારી શ્રદ્ધા અભ્યાસમાં ઉત્તમ વિદ્યાર્થી રહી છે, તેણે બોર્ડની પરીક્ષામાં 95% જેટલો મોટો સ્કોર મેળવ્યો હતો.

3 / 7
અભિનેત્રી ભૂમિ પેડનકરે 12 માં ધોરણમાં 83% ગુણ મેળવ્યા હતા. જોકે, કેટલીક પારિવારિક સમસ્યાઓને કારણે તેણીએ વહેલો અભ્યાસ છોડી દેવો પડ્યો હતો.ફિલ્મોમાં જોડાયા પહેલા ભૂમિ યશરાજ ફિલ્મ્સમાં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કરતી હતી.આ સમય દરમિયાન દિગ્દર્શક મનીષ શર્માએ ભૂમિનો અભિનય પ્રત્યેનો પ્રેમ જોયો અને તેને તેની આગામી ફિલ્મમાં ઓફર આપી. ફિલ્મ હતી દમ લગા કે હૈશા. આ ફિલ્મ માટે તેણીને ફિલ્મફેર બેસ્ટ ફિમેલ ડેબ્યુનો એવોર્ડ પણ મળ્યો હતો.

4 / 7
કૃતિ સેનન પણ અભ્યાસની દ્રષ્ટિએ ખૂબ સારી હતી. તેણીએ 12 મી બોર્ડની પરીક્ષામાં 90% ગુણ મેળવ્યા હતા. આ પછી તેણીએ જેપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (નોઇડા) માંથી ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી પૂર્ણ કરી હતી. પરંતુ મોડેલિંગનો ટ્રેન્ડ વધ્યા બાદ તેણે ગ્લેમર વર્લ્ડમાં પોતાની કારકિર્દી પસંદ કરી હતી.

5 / 7
તાજેતરમાં જ, દિગ્દર્શક આદિત્ય ધર સાથે લગ્નના બંધનમાં બંધાયેલી યામી ઘણી ચર્ચામાં રહી. યામીએ તેના અભિનયથી મોટા પડદા પર ઘણી પ્રશંસા મેળવી છે. તેના અભ્યાસ વિશે વાત કરતી વખતે, યામીને 12 માં 80% સ્કોર મેળવ્યો હતો.

6 / 7
ધડક અભિનેત્રી જ્હાન્વી કપૂરે પોતાની કુશળતાથી થોડા જ સમયમાં બોલિવૂડમાં એક અલગ છાપ છોડી દીધી છે. તમને જણાવી દઈએ કે જ્હાન્વી ઇન્ટરમીડિયેટની પરીક્ષામાં 85% માર્ક્સ મેળવ્યા હતા.

7 / 7

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati