સર્જિકલ સ્ટ્રાઈક પાર્ટ-2 શું થઈ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રોડ્યુસર વચ્ચે શરુ થઈ ગયી એક ખાસ દોડ, શા માટે મુંબઈની અંધેરીમાં આવેલી ઓફિસમાં પ્રોડ્યુસર લગાવવા લાગ્યા ચક્કર?

ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં આવેલ જૈશ એ મોહમ્મદના કેમ્પ પર હુમલો કર્યો. આ ઍર સ્ટ્રાઈકમાં આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.  TV9 Gujarati   Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે જાણો પરસેવો […]

સર્જિકલ સ્ટ્રાઈક પાર્ટ-2 શું થઈ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રોડ્યુસર વચ્ચે શરુ થઈ ગયી એક ખાસ દોડ, શા માટે મુંબઈની અંધેરીમાં આવેલી ઓફિસમાં પ્રોડ્યુસર લગાવવા લાગ્યા ચક્કર?
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Mar 01, 2019 | 12:56 PM

ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં આવેલ જૈશ એ મોહમ્મદના કેમ્પ પર હુમલો કર્યો. આ ઍર સ્ટ્રાઈકમાં આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. 

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

પુલવામા હુમલાનો બદલો લેવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. હવે આ ઘટના પર ફિલ્મ બનાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. ઘણાં પ્રોડકશન હાઉસ વાયુસેનાના આ હુમલા પર ફિલ્મ બનાવવા ઈચ્છે છે. તેના માટે પ્રોડકશન હાઉસે ટાઈટલ રજીસ્ટ્રેશન કરાવવા માટે ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન(IMMPA)માં દોડધામ શરૂ કરી દીધી છે. એક અહેવાલ પ્રમાણે 5 પ્રોડકશન હાઉસ ટાઈટલ રજીસ્ટ્રેશન કરવા માટે IMMPAની પાસે ગયા હતા.જે મુંબઈ  ખાતેની અંધેરી વિસ્તારમાં આવેલી છે.

ઍર સ્ટ્રાઈક પર ફિલ્મ બનાવવા માટે પ્રોડકશન હાઉસ અલગ અલગ ટાઈટલ રજીસ્ટર્ડ કરવા માંગે છે. તેમાં પુલવામા: ધ ટેરર અટેક, પુલવામા એટેક વર્સસ સર્જિકલ સ્ટ્રાઇક્સ 2.0, સર્જીકલ સ્ટ્રાઈક 2.0, બાલાકોટ જેવા નામ સામેલ છે. ઘણાં પ્રોડકશન હાઉસ એવા છે કે જે પહેલા જ ટાઈટલ લઈ ચૂકયા છે. એક ટ્રેડ મેગેઝિન અનુસાર વોર રૂમ, હિન્દુસ્તાન હમારા હે, પુલવામા ટેરર અટેક, ધ અટેકસ ઓફ પુલવામા, વિથ લવ ફ્રોમ ઈન્ડિયા અને ATS-વન મેન શો જેવા ટાઈટલનું પહેલા જ રજીસ્ટ્રેશન થઈ ચૂકયુ છે.

[yop_poll id=1904]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">