‘શક્તિમાન’ અને ‘દેખ ભાઈ દેખ’ જેવા જાણીતા શો બાદ હવે ટીવી પર ફરી ટેલીકાસ્ટ થશે આ જાણીતી સિરીયલ

કોરોના વાયરસના કારણે લોકડાઉનના સમયને ઘણા લોકોએ હવે એન્જોય કરવાનું શરૂ કરી દીધુ છે. જ્યાં એક તરફ લોકો પરિવારની સાથે યાદગાર સમય પસાર કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ ટીવી ચેનલો દર્શકોને તેમના યાદગાર શો ફરીથી દેખાડી રહ્યું છે.   Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ […]

'શક્તિમાન' અને 'દેખ ભાઈ દેખ' જેવા જાણીતા શો બાદ હવે ટીવી પર ફરી ટેલીકાસ્ટ થશે આ જાણીતી સિરીયલ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 11:15 AM

કોરોના વાયરસના કારણે લોકડાઉનના સમયને ઘણા લોકોએ હવે એન્જોય કરવાનું શરૂ કરી દીધુ છે. જ્યાં એક તરફ લોકો પરિવારની સાથે યાદગાર સમય પસાર કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ ટીવી ચેનલો દર્શકોને તેમના યાદગાર શો ફરીથી દેખાડી રહ્યું છે.

shaktiman ane dekh bhai dekh jeva janita show bad have TV par fari telicast thase aa janiti serial

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દૂરદર્શન ચેનલ અત્યાર સુધી ‘રામાયાણ’, ‘મહાભારત’, ‘બુનિયાદ’, ‘શક્તિમાન’, ‘દેખ ભાઈ દેખ’ જેવા જાણીતા અને ક્લાસિક શો બતાવી રહ્યું છે. ત્યારે બીજી ચેનલ પણ ઘણા યાદગાર શો ફરીથી ટેલીકાસ્ટ કરી રહી છે. આ સિલસિલામાં શાહિદ કપૂરના પિતા પંકજ કપૂરનો હિટ ટીવી શો ‘ચલા મુસદ્દી ઓફિસ-ઓફિસ’ પણ જોડાઈ ચૂક્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ શો સબ ટીવી પર 13 એપ્રિલથી સાંજે 6 વાગ્યે અને રાત્રે 10 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે. જેની અધિકૃત જાણકારી ચેનલે તેમના સોશિયલ મીડિયા દ્વારા આપી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં માસ્ક વગર બહાર નીકળતા રેલવે હોસ્પિટલના કર્મચારીને 1 હજારનો દંડ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">