VIDEO: નાગિન-4નો નવો પ્રોમો આવ્યો સામે, જાણો કોણ બનશે નાગિન?

ટેલિવિઝન સ્ક્રીન પર ફરી એકવાર ટીવી ક્વીન એકતા કપૂર નાગિન સિઝન 4 લઇને આવી રહી છે. નાગિન-4નો નવો પ્રોમો સામે આવ્યો છે. આ પ્રોમોમાં એક સાથે બે નાગિન જંગલમાં શિવલિંગની પૂજા કરી રહી છે. નાગિન-4ને લઇ મેકર્સે સસ્પેન્સ રાખ્યું છે. પ્રોમોમાં આ બંને નાગિનના ચહેરા દેખાઇ નથી રહ્યા. View this post on Instagram નાગિન-4નો નવો […]

VIDEO: નાગિન-4નો નવો પ્રોમો આવ્યો સામે, જાણો કોણ બનશે નાગિન?
Follow Us:
Bhumi Gor
| Edited By: | Updated on: Sep 30, 2019 | 1:10 PM

ટેલિવિઝન સ્ક્રીન પર ફરી એકવાર ટીવી ક્વીન એકતા કપૂર નાગિન સિઝન 4 લઇને આવી રહી છે. નાગિન-4નો નવો પ્રોમો સામે આવ્યો છે. આ પ્રોમોમાં એક સાથે બે નાગિન જંગલમાં શિવલિંગની પૂજા કરી રહી છે. નાગિન-4ને લઇ મેકર્સે સસ્પેન્સ રાખ્યું છે. પ્રોમોમાં આ બંને નાગિનના ચહેરા દેખાઇ નથી રહ્યા.

View this post on Instagram

નાગિન-4નો નવો પ્રોમો આવ્યો સામે, જાણો કોણ નાગિનના રોલમાં કોણ પરદા પર દેખાશે? #Tv9News #Gujarat #nagin

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

A post shared by TV9 Gujarati Official IG a/c (@tv9gujarati) on

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દર્શકો જાણવા ઉત્સાહિત છે કે નાગિન-4માં આ વખતે કોણ નાગિન બનશે? કઇ એકટ્રેસ નાગિનનો કિરદાર નિભાવશે? શું હશે નાગિન-4ની નવી કહાની?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ટીવી ક્વીન એકતા કપૂરે જ્યારે નાગિન-4 બનાવવાની જાહેરાત કરી હતી, ત્યારે મૌની રોયને પાછી લાવવાની ચર્ચા થઇ રહી હતી. આ સાથે નાગિન-4 માટે કોમોલિકા ફેમ હિના ખાન અને વિવેક દહિયાનું નામ પણ ચર્ચામાં હતું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">