વિદ્યાએ શીખી નવી વિદ્યા, વિદ્યાનો આ વિડીયો જોઈ તમે પણ ચોંકી ઉઠશો!

વિદ્યા બાલન એક એવી  અભિનેત્રી છે. જે કોઈ પણ અભિનય ખૂબ જ સારી રીતે કરી શકે છે. પરિણીતામાં ફિલ્મમાં લોલિતાને તરોતાજા કરી દેવા, ડર્ટી પિચરમાં તેનો બોલ્ડ અંદાજએ લોકોને ચોંકાવી નાખ્યા. તુમ્હારી સુલુમાં એક અલગ અવતાર. જોવા અનેક રોલમાં વિદ્યાએે પોતાની એકટીંગની છાપ છોડી છે.વિદ્યા આ તમામ કિરદારોને ખૂબ જ શાનદાર રીતે નિભાવે છે જેના […]

વિદ્યાએ શીખી નવી વિદ્યા, વિદ્યાનો આ વિડીયો જોઈ તમે પણ ચોંકી ઉઠશો!
http://tv9gujarati.in/vidhya-ni-navi-vidhya/
Follow Us:
| Updated on: Jul 26, 2020 | 8:21 AM

વિદ્યા બાલન એક એવી  અભિનેત્રી છે. જે કોઈ પણ અભિનય ખૂબ જ સારી રીતે કરી શકે છે. પરિણીતામાં ફિલ્મમાં લોલિતાને તરોતાજા કરી દેવા, ડર્ટી પિચરમાં તેનો બોલ્ડ અંદાજએ લોકોને ચોંકાવી નાખ્યા. તુમ્હારી સુલુમાં એક અલગ અવતાર. જોવા અનેક રોલમાં વિદ્યાએે પોતાની એકટીંગની છાપ છોડી છે.વિદ્યા આ તમામ કિરદારોને ખૂબ જ શાનદાર રીતે નિભાવે છે જેના લીધે તેની એકટીંગ લોકોના દીલો દિમાગમાં છવાઈ જાય છે.

હવે ફરી એક વાર વિદ્યા તેની એકટીંગનો જાદૂ બતાવી રહી છે. જી..હાં વિદ્યા બાલનની આવનારી ફિલ્મ શકુંતલા દેવી જેમાં તે ગણિત શાસ્ત્રીનો રોલ પ્લે કરતી જોવા મળશે. આ ફિલ્મમાં પણ વિદ્યા ફરી એકવાર સાડી લૂકમાં જોવા મળશે. જો,કે આ ફિલ્મમાં વિદ્યાનો લૂક ખૂબ શાનદાર લાગી રહ્યો છે, આ ફિલ્માંવિદ્યાએ એક વિધા મેળવી છે અને તે છે બાંસૂરી વગાડવી. જી..હાં આ ફિલ્મ માટે વિદ્યા બાંસૂરી વગાડતા શીખી છે. તો આવો જોઈએ તેની એક ઝલક…..

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">