સુશાંત સિંહ પહેલાં આ અભિનેતાઓએ પણ આત્મહત્યા કરીને ચાહકોને રડાવ્યા હતા

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈ સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. બોલીવુડના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. બોલીવુડના યુવા અભિનેતાઓમાં તેમનો સમાવેશ થતો હતો. સુશાંત સિંહ રાજપૂત પહેલાં પણ ઘણાં અભિનેતાઓએ આત્મહત્યા કરીને ચાહકોને રડાવ્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories […]

સુશાંત સિંહ પહેલાં આ અભિનેતાઓએ પણ આત્મહત્યા કરીને ચાહકોને રડાવ્યા હતા
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 3:12 PM

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈ સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. બોલીવુડના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. બોલીવુડના યુવા અભિનેતાઓમાં તેમનો સમાવેશ થતો હતો. સુશાંત સિંહ રાજપૂત પહેલાં પણ ઘણાં અભિનેતાઓએ આત્મહત્યા કરીને ચાહકોને રડાવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

1. કુશલ પંજાબી

famous-bollywood-actor-actress-suicide-before-sushant-singh-rajput બોલીવુડ અભિનેતા કુશલ પંજાબીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં મુંબઈમાં આત્મહત્યા કરી હતી. તેઓ સલામ એ ઈશ્ક ફિલ્મમાં પ્રિયંકા ચોપરા સાથે કામ કરી ચૂક્યા છે. આ સિવાય લક્ષ્ય અને કાલ જેવી ફિલ્મમાં પણ તેઓએ કિરદાર નિભાવ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

2. જિયા ખાન

famous-bollywood-actor-actress-suicide-before-sushant-singh-rajput વર્ષ 2013માં જીયા ખાને પણ આત્મહત્યા કરી લીધી હતી. 25 વર્ષની ઉંમરે જીયા ખાને આત્મહત્યા કરી હતી અને તે પ્રેગ્નેટ પણ હતી. આ કેસમાં અભિનેતા આદિત્ય પંચોલીના દીકરા સૂરજ પંચોલીનું નામ પણ ખૂલ્યું હતું. જીયા ખાને નિશબ્દ, હાઉસફૂલ, ગજની જેવી ફિલ્મમાં કામ કર્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

3. દિવ્યા ભારતી

famous-bollywood-actor-actress-suicide-before-sushant-singh-rajput બોલીવુડ અભિનેત્રી દિવ્યા ભારતીનું મોત પાંચમા માળે પડી જવાથી થયું હતું. અમુક લોકો આ ઘટનાને આત્મહત્યા સાથે જોડી રહ્યાં છે. દિવ્યા ભારતીએ 19 વર્ષની ઉંમરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. જો કે દિવ્યા ભારતીના મોત પર સસ્પેન્સ બની રહ્યું છે.

4. ગુરુદત્ત

famous-bollywood-actor-actress-suicide-before-sushant-singh-rajput ગુરુદત્તના પણ મોતની ખબર સાંભળીને તેમના ચાહકો ચોંકી ગયા હતા. જો કે તેમનું મોત આત્મહત્યાથી થયું કે નશો કરવાથી તે સ્પષ્ટ થઈ શક્યું નથી. 1964ના વર્ષમાં તેઓ પોતાના ઘરમાં મૃત મળી આવ્યા હતા.

5. સિલ્ક સ્મિતા

famous-bollywood-actor-actress-suicide-before-sushant-singh-rajput વિજયલક્ષ્મી વદલાપતિ ઉર્ફે સિલ્ક સ્મિતાએ 1996માં પંખા લટકીને આત્મહત્યા કરી લીધી હતી. તેને એક સ્યુસાઈડ છોડી હતી અને તેમાં લખ્યું હતું તે સતત કામ ન મળવાથી આવું પગલું ભર્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

6. પરવીન બાબી

famous-bollywood-actor-actress-suicide-before-sushant-singh-rajput મશહુર અભિનેત્રી પરવીન બાબી વર્ષ 2005માં પોતાના એપાર્ટમેન્ટમાં મૃત મળી આવી હતી. પરવીન બાબી એકલી રહેતી હતી અને તે બહાર ના નીકળતી તો લોકોને શંકા ગઈ હતી. એવું માનવામાં આવે છે કે બિમારીથી કંટાળીને પરવીન બાબીએ આત્મહત્યા કરી લીધી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">