Acharya : ચિરંજીવીની ફિલ્મ આચાર્યની રિલીઝ ડેટ કોરોનાને કારણે Postpon કરાઈ

ચિરંજીવી અને રામચરણની ફિલ્મ 'આચાર્ય'(Acharyaa)ની રિલીઝ ડેટ Postpon કરવામાં આવી છે. આ ફિલ્મમાં પહેલીવાર પિતા-પુત્રની જોડી સિલ્વર સ્ક્રીન પર સાથે જોવા મળશે.

Acharya : ચિરંજીવીની ફિલ્મ આચાર્યની રિલીઝ ડેટ કોરોનાને કારણે  Postpon કરાઈ
Poster of Chiranjeevi and Ramcharan's film 'Acharya'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 4:37 PM

Acharya Postponed : કોરોનાને કારણે સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી (Chiranjeevi) અને રામ ચરણ (Ram Charan) સ્ટારર ‘આચાર્ય’ (Acharyaa) ની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી છે. અગાઉ આ ફિલ્મ 4 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. જોકે, મેકર્સે નવી તારીખ અંગે કોઈ જાહેરાત કરી નથી. ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. બંને સુપરસ્ટારને એકસાથે જોવું એ ફેન્સ માટે કાંઈ ઓછું નથી. ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે, મેકર્સ દેશભરમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ફિલ્મની રિલીઝ ડેટ લંબાવી શકે છે. મેકર્સે ટ્વિટર પર આ જાણકારી આપી છે.

ચિરંજીવી અને રામચરણની જોડી પહેલીવાર સાથે જોવા મળશે

નિર્માતાઓએ ટ્વિટર પર ફિલ્મનું પોસ્ટર પોસ્ટ કર્યું અને કેપ્શનમાં લખ્યું, “કોવિડના વધતા જતા કેસોને કારણે, ‘આચાર્ય’ની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી છે. ફિલ્મની નવી રિલીઝ તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, કૃપા કરીને સુરક્ષિત રહો અને તમામ કોવિડ-19 પ્રોટોકોલને અનુસરો. આ ફિલ્મ કોરાતાલા શિવ દ્વારા નિર્દેશિત છે. આચાર્યમાં પહેલીવાર પિતા-પુત્રની જોડી મોટા પડદા પર જોવા મળશે.

વધુ કેટલીક ફિલ્મોની રિલીઝ ડેટ લંબાવાની શક્યતા

આર્ચય પહેલી ફિલ્મ નથી જેની રિલીઝ ડેટ રોગચાળાને કારણે આગળ ધપાવવામાં આવી હોય. આ પહેલા ‘RRR’, ‘રાધે શ્યામ’ અને ‘ભીમલા નાયક’ જેવી ફિલ્મો પણ મોકુફ કરવામાં આવી છે. આગામી સમયમાં વધુ કેટલીક ફિલ્મોની રિલીઝ ડેટ લંબાવવામાં આવે તેવી પણ શક્યતા છે. આ ફિલ્મમાં કાજલ અગ્રવાલ અને પૂજા હેગડે પણ મુખ્ય ભૂમિકામાં છે. મણિ શર્માએ ફિલ્મ માટે બેકગ્રાઉન્ડ સ્કોર આપ્યો છે અને તિરુએ સિનેમેટોગ્રાફી કરી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ ફિલ્મોમાં ચિરંજીવી અને રામચરણ જોવા મળશે

ચિરંજીવી મેહર રમેશની ભોલાશંકરમાં પણ જોવા મળશે. મેગાસ્ટાર મોહન રાજા નિર્દેશિત ‘ગોડફાધર’નો ભાગ હશે. આ સિવાય રામચરણની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘RRR’ની રિલીઝ ડેટ આગળ વધારી દેવામાં આવી છે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર, આલિયા ભટ્ટ, અજય દેવગન લીડ રોલમાં છે. બે સ્વતંત્રતાની કાલ્પનિક વાર્તા RRRમાં બતાવવામાં આવશે.

આ પણ વાંચોઃ Video : બોલિવૂડ અભિનેતા શક્તિ કપૂરે લીધો કોવિડ-19નો બૂસ્ટર ડોઝ, સોશિયલ મીડિયા દ્વારા આપી માહિતી

આ પણ વાંચોઃ Aamir Khan પૂર્વ પત્ની કિરણની ફિલ્મને પ્રોડ્યૂસ કરશે , ધોબીઘાટ પછી ફરી એકવાર નિર્દેશનમાં વાપસી કરશે

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">