પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની 35 બેઠકો પર આઠમા અને છેલ્લા તબક્કા માટે મતદાન

પશ્ચિમ બંગાળમાં (West Bengal) આજે આઠમા અને અંતિમ તબક્કા માટે મતદાન, 4 જિલ્લાની 35 બેઠકો પર મતદાન શરૂ થયું. પશ્ચિમ બંગાળના ચાર જિલ્લામાં ( districts) 35 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે (West Bengal 8 Phase Election Voting) તેમાં બીરભુમમાં 11, માલદામાં 6, મુર્શિદાબાદમાં 11, કોલકાતા ઉત્તરમાં 7  બેઠકનો સમાવેશ થાય છે.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની 35 બેઠકો પર આઠમા અને છેલ્લા તબક્કા માટે મતદાન
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની 35 બેઠકો પર આઠમા અને છેલ્લા તબક્કા માટે મતદાન
Follow Us:
| Updated on: Apr 29, 2021 | 7:44 AM

પશ્ચિમ બંગાળમાં આજે મતદાનનો આઠમો અને અંતિમ તબક્કો છે. (West Bengal 8 Phase Election Voting) આજે 29મી એપ્રિલ 2021ના રોજ પશ્ચિમ બંગાળના 4 જિલ્લાની કુલ 35 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. વિશેષ વાત એ છે કે, અત્યાર સુધી ટીએમસી અને ભાજપ વચ્ચે સીધી હરિફાઈ જોવા મળી હતી, પરંતુ છેલ્લા તબક્કામાં ટીએમસી-કોંગ્રેસ અને ડાબેરી જોડાણ વચ્ચે મજબૂત લડત થશે.

આજે યોજાઈ રહેલી પશ્ચિમ બંગાળ વિધાનસભાની આઠમા તબક્કાની ચૂંટણીમાં, તમામ પક્ષોની ખાસ નજર લઘુમતિ મતદાતાઓ પર છે. કારણ કે આજે જે 35 બેઠકોની ચૂંટણી થઈ રહી છે તે વિસ્તારમાં લઘુમતી મતદાતાઓની જન સંખ્યા વિશેષ છે.

પશ્ચિમ બંગાળના, જે ચાર જિલ્લાની 35 બેઠકો પર  આજે મતદાન થઈ રહ્યું છે તેમાં બીરભુમમાં 11, માલદામાં 6, મુર્શિદાબાદમાં 11, કોલકાતા ઉત્તરમાં 7 બેઠકોનો સમાવેશ થાય છે. આજે કુલ 84 લાખ 77 હજાર 728 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 43 લાખ 55 હજાર 853 પુરુષ મતદારો અને 41 લાખ 21 હજાર 735 મહિલા મતદાતાઓ છે. આ તબક્કામાં 158 ટ્રાંઝેન્ડર્સ પણ મતદાન કરશે. વિશેષ વાત એ છે કે આજે વૈષ્ણગર જિલ્લાના સીતલકુચીના બૂથ નંબર 126 પર પણ મતદાન યોજાશે. જ્યા કેન્દ્રીય પોલીસ દળના ગોળીબારને કારણે ચાર જણાના મોત નિપજ્યા હતા. અને ત્યાર બાદ આ મતદાન મથકનુ મતદાન રદ કરાયુ હતું.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આઠમા તબક્કામાં ઘણા વીઆઇપી ઉમેદવારોનું ભાગ્ય નક્કી થવાનું છે. મુર્શિદાબાદની જલંગી વિધાનસભા વિસ્તારથી ચૂંટણી લડી રહેલા ટીએમસી ઉમેદવાર અબ્દુલ રઝાકની ભાજપના ઉમેદવાર ચંદન મંડળ અને સીપીએમના સૈફુલ ઇસ્લામ સામે સીધી સ્પર્ધા છે. તો બીજી તરફ, મહેંદા પાંડે કોલકાતાની મણિકલતા વિધાનસભા બેઠક પરથી ભાજપના કલ્યાણ ચૌબે અને સીપીએમના રૂપા બગચી સામે ચૂંટણી લડી રહ્યા છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">