કરોડો કમાવવા છતાં રહે છે તેના જૂના મકાનમાં આ BJP નેતા, 38 વર્ષની વયે પણ છે Unmarried

West Bengal Election 2021: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. ચૂંટણી સમયે ઘણા સેલેબ્સ રાજકીય પક્ષોમાં જોડાઈ રહ્યા છે. તાજેતરમાં જ મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાયા હતા. હવે બંગાળી અભિનેત્રી Tanushree Chakraborty પણ ભાજપમાં જોડાઈ છે. ચાલો જાણીએ તનુશ્રી સાથે જોડાયેલી કેટલીક બાબતો

  • Tv9 webdesk41
  • Published On - 23:02 PM, 11 Mar 2021
1/6
West Bengal Election 2021: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. ચૂંટણી સમયે ઘણા સેલેબ રાજકીય પક્ષોમાં જોડાઇ રહ્યા છે. તાજેતરમાં જ મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાયા હતા. હવે બંગાળી અભિનેત્રી Tanushree Chakraborty પણ ભાજપમાં જોડાઈ છે. ચાલો જાણીએ તનુશ્રી સાથે જોડાયેલી કેટલીક બાબતો
2/6
Tanushree Chakraborty મૂળ પશ્ચિમ બંગાળની છે. જો કે તેનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. હૈદરાબાદથી શાળાનું શિક્ષણ પૂરું કર્યા બાદ તે કોલકાતા પરત આવી. તેમણે અહીંની કોલકાતા યુનિવર્સિટીમાંથી ગ્રેજયુટ થઈ છે.
3/6
38 વર્ષની તનુશ્રી ચક્રવર્તીના હજી લગ્ન બાકી છે. તે તેના માતાપિતા સાથે રહે છે.
4/6
2011માં તેણે બંગાળી ફિલમ્સમાં પોતાનું નસીબ અજમાવ્યું. તે પછી તનુશ્રીએ ક્યારેય પાછળ વળીને જોયું નહીં. આજે તેના ખાતામાં ઘણી સુપરહિટ ફિલ્મો નોંધાઈ છે.
5/6
Tanushree Chakraborty પાસે આજે કરોડોની સંપત્તિ છે. તેની પાસે પુષ્કળ સંપત્તિ અને મોટું નામ હોવા છતાં તનુશ્રી કોલકાતામાં તેના જૂના મકાનમાં જ રહે છે.
6/6
તનુશ્રી હવે રાજકીય ક્ષેત્રે પ્રવેશ કરી ચુકી છે અને તેમણે ભગવો ખેસ ધારણ કરી લીધો છે.