PM MODI LIVE: દીદી સાંભળો હવે બંગાળમાં સિન્ડીકેટ, બેરોજગારી, હિંસા,  ભ્રષ્ટાચાર, ટોળાબાજી, તુષ્ટીકરણ, અન્યાય હવે નહી ચાલે

| Updated on: Mar 07, 2021 | 3:44 PM

PM MODI LIVE: પશ્ચિમ બંગાળમાં West Bengal ચૂંટણી જાહેર થયા બાદ, આજનો રવિવાર સુપર સન્ડે પૂરવાર થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોલકત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં વિશાળ જાહેર સભાને સંબોધી હતી. પોતાના પ્રવચનમાં ટીએમસીના મમતા દીદીના સત્તાકાળને લઈને આકરા પ્રહારો કર્યા હતા. ફિલ્મ કલાકાર મિથુન ચક્રવર્તી આજે વડાપ્રધાનની ઉપસ્થિતિમા ભાજપમાં વિધિવત્ત રીતે જોડાયા હતા.

પશ્ચિમ બંગાળમાં West Bengal વિધાનસભાની ચૂંટણીને લઈને ઘમઘમાટ શરૂ થઈ ચૂક્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કોલકત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં વિશાળ જાહેર સભાને  સંબોધન કર્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મમતા બેનર્જીના સત્તાકાળ બાબતે આકરા પ્રહારો કરતા કહ્યું કે, પશ્ચિમ બંગાળની જનતા નથી ઈચ્છતી કે ફરી મમતા દીદીને સત્તા સોપવામાં આવે. પશ્ચિમ બંગાળમાં સિન્ડીકેટ, બેરોજગારી, હિંસા,  ભ્રષ્ટાચાર, ટોળાબાજી, તુષ્ટીકરણ, અન્યાય હવે નહી ચાલે  આ સત્તા 2 મે સુધી જ ચાલશે. લોકસભા ચૂંટણીમાં ચૂપચાપ કમળ નિશાનના સૂત્રે કમાલ કરી નાખી હતી તે મુજબ જોરથી છાપ ટીએમસી સાફના સૂત્રને સાર્થક કરવાનું છે.

https://www.youtube.com/watch?v=J4qrQkV8–I

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 07 Mar 2021 03:42 PM (IST)

    દીદી સાંભળો, પશ્ચિમ બંગાળમાં ટીએમસીનો ખેલ ખતમ, વિકાસ શરૂઃ મોદી

    દીદી આ આવાજ સાભળો, ટીએમસીનો ખેલ ખતમ, વિકાસ શરૂ થયો છે.  બંગાળને મારો આગ્રહ છે કે, નિર્ભય થઈને ભાજપને મત આપો, અને બાગ્લાને ભય મુક્ત કરો. વોટ કરો. બાગ્લાના જય એ ભારતનો જય છે. આ એ દીદી નથી કે જેમણે વામપંથી સામે અવાજ ઉઠાવ્યો હતો. આ દીદીનુ રિમોટ કંટ્રોલ ક્યાક બીજે છે.  ઈસ બાર ભાજપા સરકાર, લોકસભામાં અડધી સરકાર થઈ ગઈ હતી. આ વખતે પૂરી સરકાર સમાપ્ત થઈ જશે.

  • 07 Mar 2021 03:29 PM (IST)

    દીદી અને તેમના સાથીદારોની ઊંધ ઉડી ગઈ છે

    મારા મિત્રો જ્યારે મિત્રતા નિભાવે છે ત્યારે આ બધાને તકલીફ થાય છે. આવા લોકોને કહેવા માગુ છુ. પશ્ચિમ બંગાળના આ મિત્રો માટે વધુને વધુ કામ કરવા માગુ છુ. બંગાળ સરકાર રોકી રહી છે. પણ ખેડૂતોને હજ્જારો કરોડો રૂપિયા સીધા બેંક ખાતામાં જમા કરાવવા માંગુ છુ. આયુષ્યમાન ભારત હેઠળ પાંચ લાખના ખર્ચ વાળી સારવાર વિનામૂલ્યે અપાવવા માગુ છુ. તમારા આ જોશને કારણે દીદી અને તેમના સાથીદારોની ઉંધ ઉડી ગઈ છે. ગોટાળા કર્યા. બંગાળના ગરિબોને લૂટ્યા છે. બંગાળની સંપતિ લુટી છે. શુ બાકી રાખ્યુ છે. ટોળાબાજી, સિન્ડીકેટ ડ ચલાવે રાખી છે. ચાના બગીચાને તાળા લગાવી દીધા, લોકોનું વેતન અટકાવી દીધુ.

  • 07 Mar 2021 03:25 PM (IST)

    ગરીબ, પિડીત, શોષીત, દુઃખી મારા મિત્રો, હુ આવા મિત્રો માટે કામ કરુ છુ અને કરતો રહીશઃ મોદી

    અમારા વિરોધીઓ કહે છે કે હુ મિત્રો માટે કામ કરી રહ્યો છુ. મોદી તેમના મિત્રો માટે કામ કરે છે. બધા જાણે છે કે નાનપણમાં જેમની સાથે રમ્યા ભણ્યા હોઈએ તે પાક્કા દોસ્ત હોય છે. હુ પણ ગરીબીમાં મોટો થયો. તેમના દુખ શુ હોય છે તે જાણી શકુ છુ. તેમના દુખને હુ સારી રીતે જાણુ છુ તેના માટે પુસ્તક વાચવાની જરૂર નથી. હુ દોસ્તો માટે કામ કરીશ. બંગાળમાં 90 લાખ ગેસ કનેકશન આપ્યા છે. 7 લાખથી વધુ મફત વિજળી આપી છે. મારા બંગાળના મિત્રોને પાકા મકાનો આપ્યા છે. ચા વાળા મારા વિશેષ મિત્રો છે. મારા આવા કામથી મુશ્કેલી ઓછી થઈ રહી છે. બિમારી-ગર્ભવતી મહિલા માટે 1000 કરોડની યોજનાની જાહેરાત કરી છે. 130 કરોડ હિન્દુસ્તાની મારા મિત્રો છે.

  • 07 Mar 2021 03:20 PM (IST)

    કેન્દ્ર સરકારના નાણાં ટીએમસી સરકાર પશ્ચિમ બંગાળમાં વાપરી શકી નથી, આવી સરકારને હટાવો

    હુગલીમાં નળ સે જલનો ઉલ્લેખ કર્યો તો ટીએમસીએ પશ્ચિમ બંગાળમાં પાણીની અછત ના હોવાનું કહ્યું. જળ મિશન જીવન એટલા માટે જરૂરી છે કે, 75 વર્ષ બાદ પણ એક મહિલા રાજ કરે છે ત્યારે 1.5 કરોડ ઘરમાં નળથી પાણી નથી આવતુ. આર્સોનિકયુક્ત પાણી બાળકોની જીદંગી દોજખ બનાવી રહ્યું છે. શુ ગરીબ ઉપર રાજનીતી કરાશે. ટીએમસી સરકાર ખોટુ બોલી રહી છે. કેન્દ્રના નાણા પૂરેપૂરો ખર્ચ નથી કરી શકી. પશ્ચિમ બંગાળની તિજારોમાં નાણા મૂકી રાખ્યા છે. આવી સરકારને હટાવવી જોઈએ.

  • 07 Mar 2021 03:17 PM (IST)

    બંગાળમાં ચાર કરોડથી વધુ જનઘન ખાતા ખોલાયા છે જેમાથી અડધો અડધ ખાતા મહિલાના છે 

    તમારી સ્કુટી ભવાનીપૂરને બદલે નંદીગ્રામ તરફ વળી ગઈ. અમે નથી ઈચ્છતા કે સૌ સારા રહે. પણ સ્કુટી જ્યારે નંદીગ્રામમાં પડવાનુ નક્કી કર્યુ છે, તેમા બીજા શુ કરે. વિશ્વ મહિલા દિવસના એક દિવસપૂર્વે બંગાળ આવ્યો છુ. અનેક વિરાગના, દિકરીઓ બંગાળે આપી છે. કેન્દ્રની દરેક યોજનામાં દિકરી, માતા કેન્દ્ર સ્થાને રહી છે. બંગાળમાં ચાર કરોડથી વધુ જનઘન ખાતા ખોલાયા છે. જેમાથી અડધો અડધ ખાતા મહિલાના છે. કોરોના મહામારી દરમિયાન આ ખાતા બહુ ઉપયોગી સાબિત થયા.

  • 07 Mar 2021 03:14 PM (IST)

    દીદી સાંભળ્યુ, આ બંગાળનો અવાજ છે, સિન્ડીકેટ, બેરોજગારી, હિંસા,  ભ્રષ્ટાચાર, ટોળાબાજી, તુષ્ટીકરણ, અન્યાય હવે નહી ચાલે

    ટીએમસી સરકારની સચ્ચાઈ સામે આવી રહી છે. આ સચ્ચાઈ આજે દેશમાં પહોચાડવાની છે. સિન્ડીકેટ, બેરોજગારી, હિંસા,  ભ્રષ્ટાચાર, ટોળાબાજી, તુષ્ટીકરણ, અન્યાય, હવે નહી હવે નહીના નારાઓ લગાવડાવ્યા હતા.  દીદી સાંભળી લીધી આ બંગાળનો અવાજ છે. બંગાળની પ્રજાએ તમને દીદીની ભૂમિકામાં પસંદ કર્યા હતા. પણ તમે માત્રે એક જ ભત્રીજાની ફઈ બની બેઠા, હજ્જારો ભત્રીજાની આશા અપેક્ષા ના સંતોષ્યા. કોંગ્રેસની માફક તમે પણ ભાઈ ભત્રીજાવાદથી લપેટાઈને રહ્યાં. અરે દીદી, તમે પૂરા ભારતની બેટી છો. કેટલાક દિવસ પૂર્વે તમે સ્કુટી સંભાળી ત્યારે કેટલાક લોકો પ્રાર્થના કરતા હતા કે તમને ઈજા ના થાય. તમે પડ્યા નહી. નહી તો સ્કુટી જે રાજ્યમાં બની છે તે રાજ્યને દુશ્મન બનાવી લેશો

  • 07 Mar 2021 03:09 PM (IST)

    આજે બંગાળમાં મા, માટી, માનુષની શુ સ્થિતિ તે આપ સૌ જાણો છો

    ખુન ખરાબાની રાજનીતીમાં કોઈ પરિવર્તન નથી આવ્યુ આજે બંગાળમાં મા માટી માનુષની શુ સ્થિતિ તે આપ સૌ જાણો છો. મા પર હુમલો થાય છે. પાછલા 10 વર્ષમાં બંગાળની કોઈ મા કે બેટી એવી હશે કે કોઈને કોઈ અત્યાચાર અંગે રોઈ ના હોય. આજે આવા આંકડાઓ છુપાવવામાં આવી રહ્યાં છે.  બંગાળની માટીની તીનકા તીનકા વચેટીયાઓ, કાળા બજારીઓ, સિન્ડીકેટના હવાલે કર્યા છે. ટીએમસી સરકારના દહાડા ઓછા થયા હોવાની સાબિતી છે.

  • 07 Mar 2021 03:05 PM (IST)

    જે હાથને તોડવાની વાતો કરતા હતા, તે હાથના સહારે વામપંથી આજે ચાલી રહ્યા છે

    કેવી રીતે બંગાળની પ્રજા સાથે છલ થયુ છે તે પ્રજા ભૂલશે નહી. આઝાદી બાદ કેટલાક સમય સુધી કામ થયુ પણ પછી વોટની રાજનીતિ શરુ થઈ. વામપંથીઓ આ નીતિ શરુ કરી. સૂત્રો દ્વારા 3 દશક સુધી વામપંથીઓએ સત્તા સંભાળી. આજે કાળો હાથ ગોરો કેવી રીતે થઈ ગયો. જે હાથને તોડવાની વાત કરતા હતા તેના જ આર્શીવાદ લઈને ચાલી રહ્યાં છે. મમતા દીદીએ પરિવર્તન મા, માટી, માનુસ માટે કામ કરવાનુ વચન આપ્યુ હતું. પાછલા 10 વર્ષમાં ટીએમસી સરકારે શુ સામાન્ય બંગાળી પરિવારના જીવનમાં પરિવર્તન આવી શક્યુ છે.

  • 07 Mar 2021 03:02 PM (IST)

    બંગાળની રાજનિતીને વિકાસ આધારિત રાજનીતિ તરફ લઈ જવા માગીએ છીએ

    પઢાઈ, કમાઈ અને વૃધ્ધ માટે દવાની સુવિધા કરાશે. આત્મ નિર્ભર ભારત હેઠળ રોકાણને પ્રોત્સાહન અપાશે. માછીમારોને પણ લાભ અપાશે. પશ્ચિમ બંગાળમાં આસોલ પરિવર્તન માટે ગ્રામ પંચાયત, નગરનિગમ સહીતના સ્થાને પારદર્શીકતાની આવશ્યકતા છે. ભાજપ આ પધ્ધતિને વધુ મજબૂત કરશે. જનતાનો વિશ્વાસ જાગે તેવુ પરિવર્તન કરીશુ. કેન્દ્ર સરકારની યોજનાઓ ઈમાનદારીથી લાગુ કરાશે. નવી શિક્ષણનિતીને લાગુ કરાશે. બાગ્લાભાષામાં ઉચ્ચશિક્ષણ થાય તેના પર ભાર મૂકાશે. ડોકટર કે એન્જિનીયર ગરીબ પણ બંગાળી ભાષામાં ભણીને બની શકશે. પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન એ એક માત્ર ઉદ્દેશ નથી બંગાળની રાજનિતીને વિકાસ આધારિત રાજનીતિ તરફ લઈ જવા માગીએ છીએ.

  • 07 Mar 2021 02:57 PM (IST)

    ભાજપની સરકારથી બંગાળ-કોલકત્તાના વિકાસ આડેના રોડા અડચણ ખતમ થઈ જશે, ઝુપડ્ડપટ્ટીમાં રહેનારાને પાકા મકાનો અપાશે. 

    કોલક્તાને સીટી ઓફ ફ્યુચર બનાવાશે. તાજેતરમાં સ્માર્ટ ટોપ સીટીની યાદી જાહેર થઈ હતી. તેમાં કોલકત્તાને સ્થાન અપાવવા માટે કમિટમેન્ટ સાથે કામ કરીશુ. મેટ્રોનો વિસ્તાર તેજીથી કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારે ધોરહર સજાવવા કામ કરી રહ્યું છે. વિકાસ આડેના રોડા અડચણ ખતમ થઈ જશે. કોલકત્તા એરપોર્ટ સાથે જોડાયેલા અનેક કામ રોકાઈને પડ્યા છે. આવા કામને ભાજપ સરકાર તેજી આપશે. ઝુપડ્ડપટ્ટીમાં રહેનારાને પાકા મકાનો અપાશે.

  • 07 Mar 2021 02:54 PM (IST)

    આઝાદીના 75 વર્ષમાં બંગાળે જે ગુમાવ્યુ છે, જે છિનવાઈ ગયુ છે તે ભાજપ સરકાર પરત અપાવશે, કોઈનુ તૃષ્ટીકરણ નહી કરાય

    જ્યા સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ સાશનનો મંત્ર હશે. તૃષ્ટીકરણ કોઈનું નહી, ઘુસપેઠને રોકવામાં આવશે. ગુલામીમાં પણ બંગાળની ક્ષમતા ઓછી નહોતી કરી શકાઈ. આઝાદીના 75 વર્ષમાં બંગાળે જે ગુમાવ્યુ છે છિનવાઈ ગયુ છે તે આપ સૌ જાણો છો. આજે સંપલ્પ સાથે આવ્યા છીએ કે, જે પણ બંગાળથી છિનવાઈ છે તેને પરત અપીશુ. બંગાળમાં પોર્ટથી સ્પોર્ટસ સુધી માછથી ભાત સુધી જીવનને બહેતર બનાવવા માટે બધુ છે. સાફ નિયત સાથે આગળ વધવુ જરૂરી છે. એનડીએ સરકાર આ જ વિચાર સાથે આગળ વધશે. કોલકત્તા સીટી ઓફ જોય છે.

  • 07 Mar 2021 02:50 PM (IST)

    આસોલ પરિવર્તનનો મતલબ, એવુ બંગાળ કે જ્યા યુવાનોને શિક્ષા-રોજગાર મળી રહે

    કામ,સેવા, પરિશ્રમ દ્વારા ભાજપની જે સરકાર બનશે તેની નીતી બંગાળના લોકોના હિત સુપ્રિમ સર્વોપરી હશે. બંગાળમાં ભાજપની સરકારે આસોલ પરિવર્તનનો મંત્ર હશે. આસોલ પરિવર્તનનો મતલબ એવુ બંગાળ કે જ્યા યુવાનોને શિક્ષા રોજગાર મળી રહે. એવુ બંગાળ કે જ્યાથી કોઈને પલાયન ના કરવું પડે. આસોલ પરિવર્તન એટલે એવુ બંગાળ જ્યા વેપાર કારોબાર ફલે ફુલે, વિકાસ થાય મૂડીરોકાણ વધે. 21મી સદીનું આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકટચર હોય. ગરિબમાં પણ ગરિબને આગળ વધવાની તક મળે.

  • 07 Mar 2021 02:47 PM (IST)

    આ ચૂંટણીમાં એક તરફ ટીએમસી, કોંગ્રેસ,  લેફ્ટ તો બીજી બાજુ ખુદ બંગાળની જનતા છે

    આ ચૂંટણીમાં એક તરફ ટીએમસી, કોંગ્રેસ,  લેફ્ટ છે. તો બીજી તરફ બંગાળની જનતા કમર કસીને ઊભી રહી છે. બંગાળના બૌધ્ધિકો, કલાજગત સાથે જોડાયેલા સૌ કોઈ પ્રેમ વરસાવી રહ્યાં છે. સૌના દિલમાં એક જ ઈચ્છા છે. અમારુ બંગાળ વિકાસની નવી ઉચાઈએ પહોચે. કેટલાક લોકોને તો લાગતું હશે કે આજે 2 મે આવી ગઈ છે. (પરિણામનો દિવસ)

    ભારત માતાના આ જયકારની ગુંજ બંગાળના ખુણે ખુણે જઈ રહ્યો છે. સોનાર બાગ્લાનો સંકલ્પ સાકાર થશે. આસોલ પરિવર્તનનો વિશ્વાસ અપાવવા આવ્યો છુ. બંગાળમાં નિવેશ વધારવા, ઉદ્યોગો વધારવા, સંસ્કૃતિ માટે, નવ જવાનો , ખેડૂતો, ઉદ્યમી, બહેન બેટી માટે 24 કલાક દિવસ રાત્ર મહેનત કરીશુ અમે મહેનત કરવામાં કોઈ કચાશ નહી રાખીએ. તમારા સ્વપ્ન પૂરા કરવા અમે પલ પલ જીવીશુ. તમારી સેવા કરીશુ. તમારા આર્શીવાદ લઈશુ.

  • 07 Mar 2021 02:42 PM (IST)

    દીદીએ તમારો ભરોષો તોડ્યો, સ્વપ્નનોને ચકનાચુર કર્યાઃ મોદી

    બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાંથી અનેકવાર સૂત્રો પોકારાયા છે બ્રિગેડ ચલો. આ ગ્રાઉન્ડ બંગાળના વિકાસમાં રોડા નાખનારા માટે છે. ચોવીસ કલાક હડતાળમા નાખનારાની નીતી જોઈ છે. બંગાળમાં પરિવર્તનની ઉમ્મીદોને ક્યારેય છોડી નથી. દીદીએ તમારો ભરોષો તોડ્યો તમારા સ્વપ્નોને ચૂર ચૂર કર્યા. બંગાળનો વિશ્વાસ તોડ્યો, અપમાનીત કર્યા. બહેન બેટી ઉપર અત્યારચાર કર્યા છે.

  • 07 Mar 2021 02:38 PM (IST)

    બંગાળે ભારતની આઝાદીમાં નવા પ્રાણ ફુક્યાઃ મોદી

    કોલકત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભાજપની જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, રાજનૈતિક ક્ષેત્રે સેકડો રેલી સંબોધી છે. પણ આટલા લાંબા કાર્યકાળ દરમિયાન આટલી વિશાળ રેલીના આર્શિવાદ આજે મળ્યા છે. હેલિકોપ્ટરથી જોઈ રહ્યો હતો. મેદાનમાં જગ્યા નથી. રસ્તાઓ પણ કાર્યકરોથી ભરાયેલા છે. હુ નથી માનતો કે તેઓ આ મેદાનમાં સમયસર પહોચી શકે. બંગાળની ધરતીએ સંસ્કાર આપ્યા છે. ભારતની આઝાદીમાં નવા પ્રાણ ફુક્યા છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્ર અને એક નિશાન એક પ્રધાનનું સૂત્ર આપનારા સપુત આપ્યા છે.

  • 07 Mar 2021 02:32 PM (IST)

    જયશ્રી રામના જયઘોષ સાથે વડાપ્રધાન મોદીને વધાવતી વિશાળ મેદની

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોલકત્તાના પરેડ ગ્રાઉન્ડ ખાતે પહોચ્યા ત્યારે, એકઠી થયેલી વિશાળ મેદનીએ જયશ્રી રામના જયઘોષથી વધાવી લીધા હતા. ફિલ્મ કલાકાર મિથુન ચક્રવર્તીને આવકારતા સમયે ભારત માતા કી જયના નારાઓ પોકારવામાં આવ્યા હતા.

Published On - Mar 07,2021 3:42 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">