મમતા બેનર્જીનો આરોપ, BJPના કહેવાથી બંગાળમાં 8 તબક્કામાં મતદાન રખાયું

Election 2021: પશ્ચિમ બંગાળમાં હંમેશાં ઘણા તબક્કામાં મતદાનનું આયોજન કરવામાં આવે છે. 2016ની વિધાનસભાની ચૂંટણી પણ 7 તબક્કામાં યોજાઈ હતી.

મમતા બેનર્જીનો આરોપ, BJPના કહેવાથી બંગાળમાં 8 તબક્કામાં મતદાન રખાયું
Mamata Banerjee (File Image)
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 26, 2021 | 8:50 PM

Election 2021: પશ્ચિમ બંગાળમાં હંમેશાં ઘણા તબક્કામાં મતદાનનું આયોજન કરવામાં આવે છે. 2016ની વિધાનસભાની ચૂંટણી પણ 7 તબક્કામાં યોજાઈ હતી. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી 2021(West Bengal Assembly Election 2021)માં ચૂંટણીપંચે 8 તબક્કામાં મતદાનની જાહેરાત કરી છે. રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનર્જી આ અંગે વાંધો ઉઠાવ્યો છે.

તેમણે કહ્યું કે આસામમાં માત્ર 3 રાઉન્ડમાં જ મતદાન થશે. આ સિવાય ત્રણ રાજ્યોમાં એક તબક્કામાં મતદાન થશે, જ્યારે પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં મતદાન થશે. આ વાત યોગ્ય નથી. મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પશ્ચિમ બંગાળમાં પંચે એક જ જિલ્લામાં બે કે ત્રણ રાઉન્ડમાં મતદાન કરવાનો નિર્ણય લીધો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવતા કહ્યું છે કે તેમણે ભારતીય જનતા પાર્ટીના કહેવાથી પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી યોજવાનું નક્કી કર્યું છે. ભાજપે તેમને જે કહ્યું છે તે થઈ ગયું છે. મમતા બેનર્જીએ કહ્યું કે અન્ય રાજ્યોની જેમ પશ્ચિમ બંગાળમાં પણ સમાન ગણતરીમાં કેમ મતદાનનું આયોજન કરવામાં નથી આવ્યું. મમતા બેનર્જીએ પૂછ્યું કે એક જ જિલ્લામાં 2 અથવા 3 તબક્કામાં કેમ મતદાન રાખવામાં આવ્યું છે.

મમતા બેનર્જીએ કહ્યું કે અમે 25 દક્ષિણ પરગનામાં મજબૂત છીએ અને તેથી જ ત્રણ રાઉન્ડમાં જાણી જોઈને મતદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન મમતા બેનર્જીએ બંગાળ કાર્ડ રમતા કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ફક્ત એક બંગાળી શાસન કરશે. 

આ પણ વાંચો: Vadodaraના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી કર્યો બફાટ, આચારસંહિતાને નહીં માનતો હોવાનો દેખાડ્યો દમ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">