UP Election Result 2022: ‘યે ગલિયાં યે ચૌબારા, યહાં આના ના દોબારા…’ યુપીનો ટ્રેન્ડ જોઈને મીમ્સથી ઉભરાયું ટ્વીટર, લોકો આ રીતે લઈ રહ્યા છે મજા

યુપી વિધાનસભાની 403 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. સાયકલ સત્તાથી પહેલા જ પંચર થઈ ગઈ છે અને હાથ અને હાથી લગભગ ગાયબ છે. પ્રારંભિક વલણોમાં અખિલેશ યાદવ કરહાલથી અને યોગી આદિત્યનાથ ગોરખપુર સદરથી આગળ છે.

UP Election Result 2022: 'યે ગલિયાં યે ચૌબારા, યહાં આના ના દોબારા...' યુપીનો ટ્રેન્ડ જોઈને મીમ્સથી ઉભરાયું ટ્વીટર, લોકો આ રીતે લઈ રહ્યા છે મજા
up election results 2022 twitter flooded with memes after bjp leads in trends
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 3:04 PM

ટ્રેન્ડમાં (UP Election Result 2022) ફરી એકવાર કમળ ખીલેલું જોવા મળે છે. અહીં મત ગણતરીમાં ભાજપની આંધી જોવા મળી રહી છે, જ્યારે કોંગ્રેસ અને બસપા નીચેથી નંબર વન આવવાની રેસમાં લાગેલા જોવા મળી રહ્યા છે. દરમિયાન રાજ્યભરના ભાજપના કાર્યકરોમાં ઉજવણીનો માહોલ છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પણ ક્યાં પાછળ રહેશે? અહીં પણ યુઝર્સે મીમ્સનો વરસાદ કર્યો છે. #ElectionResults હેશટેગ સાથે ટ્વિટર પર મીમ્સનું પૂર આવ્યું છે. યુઝર્સ આ હેશટેગ દ્વારા સતત અલગ-અલગ રાજકીય પક્ષોના દિલની વાત કહી રહ્યા છે અને તેનો આનંદ લઈ રહ્યા છે.

અવનવા મીમ્સ થયા વાઈરલ

યુપીના ટ્રેન્ડમાં કોંગ્રેસની હાલની સ્થિતિ જોઈને યુઝર્સ ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે શાળાઓમાં પરીક્ષા બાદ બેક બેન્ચર્સ પરિણામમાં નીચેથી પોતાનું નામ સર્ચ કરે છે. કોંગ્રેસની હાલત પણ આવી જ થઈ ગઈ છે. તો તે જ સમયે કેટલાક યુઝર્સે બોલિવૂડ ફિલ્મના ગીતની તસવીર મૂકીને જનતા વતી સંદેશો આપ્યો છે – યે ગલિયાં યે ચોબારા, યહાં આના ના દોબારા. એ જ રીતે ઘણા લોકોએ બાબાની ભાવનાને જીવંત રાખી છે. તેથી બાબા ઇઝ બેક લખીને યોગી આદિત્યનાથનું રાજ્યમાં ફરી સ્વાગત કરવામાં આવ્યું છે. તો ચાલો એક નજર કરીએ પસંદગીના મીમ્સ પર…

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જૂઓ મીમ્સ…

આ પણ વાંચો: UP Assembly Election Results 2022: પશ્ચિમ યુપીમાં પણ ભાજપનું વર્ચસ્વ, આ મુખ્ય બેઠકો પર બનાવી લીડ

આ પણ વાંચો: Viral: મહિલાની એકદમ બાજુમાં બેઠેલું જોવા મળ્યું ‘ભૂત’, TV સ્કિન પર દેખાયું પ્રતિબિંબ તો મહિલાની હાલત થઈ ગઈ ખરાબ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">