West Bengalમાં ભાજપની પ્રચાર વાન તોડવાના કેસમાં કાર્યવાહી શરૂ, 5 આરોપીની ધરપકડ

ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોમાં આચારસંહિતા લાગુ થયા બાદ પશ્ચિમ બંગાળ પોલીસ કાર્યવાહીના મૂડમાં આવી ગઈ છે.

West Bengalમાં ભાજપની પ્રચાર વાન તોડવાના કેસમાં કાર્યવાહી શરૂ, 5 આરોપીની ધરપકડ
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 28, 2021 | 5:43 PM

ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોમાં આચારસંહિતા લાગુ થયા બાદ પશ્ચિમ બંગાળ પોલીસ કાર્યવાહીના મૂડમાં આવી ગઈ છે. કોલકાતા પોલીસે ભાજપની પબ્લિસિટી વેનમાં તોડફોડના કેસમાં 5 લોકોની ધરપકડ કરી છે. આ પાંચ સામે બિનજામીનપાત્ર ગુનાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ભાજપે આક્ષેપ કર્યો છે કે ટીએમસીના ગુંડાઓએ કડાપારાના વેરહાઉસમાં ઘૂસીને પ્રચાર વેન તોડી અને કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરી હતી. આરોપ હતો કે વાહનોમાં લગાવવામાં આવેલ એલઈડી ટીવીમાં તોડફોડ કરવામાં આવી છે. ભાજપે આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ પણ કરી હતી.

કૈલાસ વિજયવર્ગીયે વીડિયો ટ્વીટ કર્યો હતો

આ હુમલા બાદ બંગાળ ભાજપના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયએ (Kailash Vijayvargiya) આ ઘટનાનો એક વીડિયો ટ્વીટ કરીને લખ્યું હતું, ‘આજે ચૂંટણી પંચે બંગાળની ચૂંટણીની તારીખ જાહેર કરી અને તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓએ રાત્રે 11 વાગ્યે ભાજપના કડાપારાના ગોડાઉનમાં ઘૂસીને LED ગાડીઓ તોડી હતી. એલઈડી પણ લઈ ગયા. કદાચ ગુંડાઓએ ચૂંટણી પંચને પડકાર ફેંક્યો છે.

બંગાળમાં 8 તબક્કામાં વિધાનસભાની ચૂંટણી

તોડફોડની ઘટના બાદ ભાજપના નેતા સમિક ભટ્ટાચાર્યએ પણ સ્થળની મુલાકાત લીધી હતી. ચૂંટણી પંચે પશ્ચિમબંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ 27 ફેબ્રુઆરીએ જાહેર કરી હતી. બંગાળની 294 બેઠકો પર 8 તબક્કામાં ચૂંટણી યોજાશે. આટલા તબક્કામાં ચૂંટણીઓ યોજવાનો હેતુ રાજ્યમાં હિંસાની ઘટનાઓને અંકુશમાં લેવાનો છે.

આચારસંહિતા લાગુ થતાંની સાથે જ ચૂંટણી પંચ બને છે સુપ્રીમ

જણાવી દઈએ કે રાજ્યમાં ચૂંટણી આચારસંહિતા લાગુ થતાંની સાથે જ કાયદો અને વ્યવસ્થા ચૂંટણી પંચના હાથમાં જાય છે. તેની સુવિધા અનુસાર ચૂંટણી પંચ પોલીસ-વહીવટ અધિકારીઓમાં ફેરફાર કરે છે. તે જ સમયે રાજ્યની મશીનરી પણ રાજકીય દબાણથી મુક્ત હોય છે અને સીધા ચૂંટણી પંચને અહેવાલ આપે છે. પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ, આસામ અને પુડુચેરીમાં આ સમયે આચારસંહિતા લાગુ કરવામાં આવી છે.

આ પણ વાંચો: MAHARASHTRA: ઉદ્ધવ ઠાકરેની મહાવિકાસ અઘાડી સરકારમાંથી વનપ્રધાન સંજય રાઠોડનું રાજીનામું

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">