Kerala Assembly elections 2021 : મંગળવારથી બે દિવસના કેરળ પ્રવાસે જશે પ્રિયંકા ગાંધી, યોજશે રોડ શો અને મિટિંગો

કોંગ્રેસ મહાસચિવ Priyanka Gandhi  6 એપ્રિલના રોજ કેરળમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના પગલે બે દિવસીય પ્રવાસ માટે મંગળવારે કેરળ જશે. પ્રિયંકા ગાંધી દક્ષિણ ભારતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત પ્રચાર કરશે.

Kerala Assembly elections 2021 : મંગળવારથી બે દિવસના કેરળ પ્રવાસે જશે પ્રિયંકા ગાંધી, યોજશે રોડ શો અને મિટિંગો
પ્રિયંકા ગાંધી કેરળમાં મંગળવારથી યોજશે રોડ શો અને મિટિંગો
Follow Us:
| Updated on: Mar 29, 2021 | 4:58 PM

કોંગ્રેસ મહાસચિવ Priyanka Gandhi  6 એપ્રિલના રોજ કેરળમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના પગલે બે દિવસીય પ્રવાસ માટે મંગળવારે કેરળ જશે. પ્રિયંકા ગાંધી દક્ષિણ ભારતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત પ્રચાર કરશે. આ પહેલા લોકસભાની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં રાહુલ ગાંધી માટે પ્રચાર કર્યો હતો.

પ્રિયંકા ગાંધી 30 માર્ચે ત્રિવેન્દ્રમ અને કોલ્લમ અને 31 માર્ચે થ્રિસુરમાં પ્રચાર કરશે

Priyanka Gandhi  30 માર્ચે ત્રિવેન્દ્રમ અને કોલ્લમ અને 31 માર્ચે થ્રિસુરમાં પ્રચાર કરશે. આ દરમિયાન તેવો રોડ શો અને જાહેર સભાઓ યોજશે. પ્રિયંકા ગાંધી ત્રિશૂરમાં એક રોડ શો કરશે. કોંગ્રેસ નેતા પ્રોફેસર રાજીવ ગૌડાએ કહ્યું કે રાહુલ ગાંધી પહેલાથી જ પ્રચાર કરી રહ્યા છે અને હવે જ્યારે Priyanka Gandhi  આવશે ત્યારે આપણી પાસે વધારે શકિત હશે અને દક્ષિણમાં કોંગ્રેસનું પુનરુત્થાન થશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

કોંગ્રેસ પાર્ટીએ  વધુમાં વધુ યુવાનોને ચૂંટણી લડવાની તક આપી 

કેરળમાં રાહુલ ગાંધી ધૂઆંધાર અભિયાન ચલાવી રહ્યા છે. વિશેષ વાત એ છે કે જે લોકો માટે તેઓ પ્રચાર કરી રહ્યા છે તે કોંગ્રેસના યુવા નેતાઓ છે જેમણે સૌ પ્રથમવાર ભાગ્ય અજમાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં રોજગારીના મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.આની સાથે લોકોને કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી વધુમાં વધુ યુવાનોને ચૂંટણી લડવાની તક આપી રહી છે.

6 એપ્રિલે કેરળ વિધાનસભાની 140 બેઠકો પર ચૂંટણી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળ ચૂંટણી પ્રચાર દરમિયાન વધુ એક વાતનું પુનરાવર્તન કરી રહ્યા છે અને તે તે છે કે આ વખતે તેમણે 55 ટકા યુવાનોને ટિકિટ આપી છે. કેરળની સૌથી યુવા ઉમેદવાર દૂધનો વ્યવસાય કરતાં 27 વર્ષિય અરિતા બાબુને ટિકિટ આપવામાં આવી છે. 6 એપ્રિલે કેરળ વિધાનસભાની 140 બેઠકો પર ચૂંટણી યોજવવાની છે.

કોંગ્રેસના મજબુત નેતા P CChacoએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું

ઉલ્લેખનીય છે કે, કેરળમાં ચુંટણી પૂર્વે કેરળ કોંગ્રેસના મજબુત નેતા P CChacoએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું . રાજીનામામાં તેમણે પાર્ટીમાં જૂથવાદનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે પાર્ટીની અંદર જૂથવાદનું વર્ચસ્વ છે. તેની સામે ઘણી વખત ઉભા થયા. પરંતુ કોઈએ ધ્યાન આપ્યું નહીં. કેરળ કોંગ્રેસમાં બાબતો બરાબર નથી તે સ્વતંત્ર રીતે કામ કરી શકતા નથી.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">