Vansda Election Result 2022 LIVE Updates: વાંસદા બેઠક પર કોંગ્રેસની જીત, અનંત પટેલના ઉમેદવારે ભાજપને હરાવ્યા

Vansda MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: આ બેઠક કોંગ્રેસે જીતી લીધી છે. 1962થી 2017 સુધી વાંસદા વિધાનસભામાં 13 વખત ચૂંટણી યોજાઈ છે. વાંસદા બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અહીં 13 પૈકી 10 ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. 1962થી 2002 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો છે.

Vansda Election Result 2022 LIVE Updates: વાંસદા બેઠક પર કોંગ્રેસની જીત, અનંત પટેલના ઉમેદવારે ભાજપને હરાવ્યા
વાંસદા વિધાનસભા બેઠકImage Credit source: Tv9 Gfx
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 1:05 PM

વાંસદા બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result વાંસદા બેઠક પર કોંગ્રેસના અનંત પટેલની 33,942 મતોથી જીત થઇ છે. અને, ભાજપના ઉમેદવાર પિયુષ પટેલની હાર થઇ છે. ભાજપે પિયુષકુમાર પટેલને ટિકિટ આપી છે. જયારે કોંગ્રેસે અનંતકુમાર પટેલ અને આમ આદમી પાર્ટીએ પંકજ પટેલને ટિકિટ આપી છે.

ગુજરાત ઇલેકશન 2022 :રાજકીય ઈતિહાસ

1962થી 2017 સુધી વાંસદા વિધાનસભામાં 13 વખત ચૂંટણી યોજાઈ છે. વાંસદા બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અહીં 13 પૈકી 10 ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. 1962થી 2002 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો. અત્યાર સુધી વાંસદા બેઠક પર ભાજપ માત્ર 1 વખત જ જીત્યું છે. 2007માં કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું હતુ. 2012માં કોંગ્રેસે ફરી ભાજપ પાસેથી બેઠક આંચકી લીધી હતી. 2017ની ચૂંટણીમાં અનંત પટેલ કોંગ્રેસમાંથી જીત્યા હતા.

વાંસદા બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના અનંત પટેલ ભાજપના ગણપત મહલા સામે 18,393 મતોની સરસાઈથી વિજેતા થયા હતા. વાંસદામાં સૌથી મોટો વિજય 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના છનાભાઈ ચૌધરીએ 25,616 મતોથી મેળવ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓ માટે અહીંના ધારાસભ્ય અનંત પટેલે સરકાર વિરુદ્ધ અનેક આંદોલનો છેડીને આદિવાસીઓની જમીન બચાવવા સતત મહેનત કરી છે તો વર્ષોથી કોંગ્રેસનો ગઢ એવી વાંસદા બેઠક માટે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પણ અંગત રસ દાખવ્યો છે અને વાંસદા વિધાનસભા જીતાડવાની વાત સાથે રાજકીય દત્તક લીધાની જાહેરાત કરી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ગુજરાત ઇલેકશન 2022 :વાંસદામાં કયા વર્ષની ચૂંટણીમાં કોણ જીત્યું ?

વર્ષ ધારાસભ્ય  રાજકીય પક્ષ
2017 અનંત પટેલ કોંગ્રેસ
2012 છનાભાઈ ચૌધરી કોંગ્રેસ
2007 વિજયભાઈ પટેલ ભાજપ
2002 માધુભાઈ ભોયે કોંગ્રેસ
1998 માધુભાઈ ભોયે કોંગ્રેસ
1995 માધુભાઈ ભોયે કોંગ્રેસ

વાંસદા વિધાનસભામાં મતદારો

વાંસદા વિધાનસભા બેઠક પર વર્ષ 2022 મુજબ કુલ 295850 મતદારો છે. જેમાંથી 145707 પુરુષ મતદારો અને 150143 મહિલા મતદારો છે.

 ગુજરાત ઇલેકશન 2022 :જાતિગત સમીકરણ

ગુજરાત રાજ્યમાં આવેલી 182 વિધાનસભા બેઠકો પૈકીની 177 નંબરની બેઠક વાંસદા છે. આ બેઠક અનુસૂચિત જનજાતિના સભ્ય માટે અનામત રાખવામાં આવી છે. કોંગ્રેસનું ગઢ ગણાતી વાંસદા વિધાનસભા બેઠક વિસ્તારમાં કુલ 141 ગામો આવેલા છે. જેમાં વાંસદા તાલુકાના 95 ગામો, ચીખલી તાલુકાના 36 ગામો અને ખેરગામ તાલુકાના 5 ગામોનો સમાવેશ થાય છે. વાંસદા તાલુકામાં 90 ટકાથી વધારે વસ્તી આદિવાસી લોકોની છે. જેમાં ઢોડિયા પટેલ અને કુકણા પટેલનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">