Mahuva(ST) Election Result 2022 LIVE Updates: મહુવા બેઠક ઉપર ભાજપના મોહન ડોડીયાની જીત

Surat Mahuva-SC MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: મહુવા (એસટી) બેઠક અનુસુચિત જનજાતિ માટે અનામત છે. આ બેઠક ઢોડિયા અને ચૌધરી સમાજનું પ્રભુત્વ છે. ત્યારે અહીં ભારતનો ભગવો લહેરાયો છે.

Mahuva(ST) Election Result 2022 LIVE Updates: મહુવા બેઠક ઉપર ભાજપના મોહન ડોડીયાની જીત
Surat Mahuva-SC election result 2022 live counting updates in gujarati
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 5:23 PM

ગુજરાતની મહુવા-ST પશ્ચિમ બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election  મહુવા (એસટી) બેઠક પર ભાજપના મોહન ડોડીયાની જીત થઈ છે. આ વખતની ટર્મમાં કોંગ્રેસે હેમાંગીની ગરાસિયાને ટિકિટ આપીને મહુવા ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.  તેમને LLM Part-1 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે જંગમ મિલકત 140750000 છે જ્યારે ભાજપે મોહન ઢોડિયાને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 5411200 ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને 9 ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે રાજેન્દ્ર પ્રસાદ મોરથાનાને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 2725162ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમણે MBA-DBIM કર્યુ છે.

2017માં ભાજપ તરફે રહ્યા હતા મતદારો

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઢોડિયા મોહનભાઈ ધનજીભાઈ 82607 મતથી જીત્યા હતા. તેમના નજીકના હરીફ કોંગ્રેસના ઉમેદવાર ચૌધરી ડો.તુષારભાઈ અમરસિંહભાઈ હતા. જીતનું માર્જિન 6433 મતનું હતું. 2017ની ચૂંટણીમાં મહુવા બેઠક પર 76.62 ટકા મતદાન નોંધાયું હતું અને આ બેઠક માટે 9 ડિસેમ્બર, 2017ના રોજ ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થયું હતું. જ્યારે 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઢોડિયા મોહનભાઈ ધનજીભાઈ 74161 મતથી જીત્યા હતા.

સુરતની મહુવા-ST બેઠક પર ઢોડિયા અને ચૌધરી સમાજનું પ્રભુત્વ

મહુવા (એસટી) બેઠક અનુસુચિત જનજાતિ માટે અનામત છે. આ બેઠક ઢોડિયા અને ચૌધરી સમાજનું પ્રભુત્વ છે. તેમ છતાં પરંપરા મુજબ આ બેઠક પર ઢોડિયા ઉમેદવારો વચ્ચે જ ચૂંટણી જંગ ખેલાતા હોય છે. તેને કારણે ઢોડિયા મતોનું વિભાજન થવાથી ચૌધરી અને હળપતિના મતો મહત્વના સાબિત થાય છે. તાપી જિલ્લામાં વાલોડ, બારડોલીના કેટલાક ગામો અને મહુવા તાલુકો સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે. જેથી આ બેઠક પર આદિવાસી મતદારો મહત્વ વધુ રહેલું છે. નવા સીમાંકન બાદ ચીખલી તાલુકાના ગામો નીકળી જતાં ઢોડિયા સમાજનું પ્રભુત્વ ઓછું થયું છે. જ્યારે બારડોલી અને વાલોડ તાલુકામાં ચૌધરી સમાજની વસ્તી વધુ હોય ચૌધરી સમાજ આ બેઠક માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">