Olpad Election Result 2022 LIVE Updates : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મુકેશ પટેલે પહેર્યો જીતનો તાજ

Olpad Election Result 2022 LIVE Updates : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મુકેશ પટેલે પહેર્યો જીતનો તાજ પહેરીને બેઠક પોતાના નામે કરી હતી.

Olpad Election Result 2022 LIVE Updates :  ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મુકેશ પટેલે પહેર્યો જીતનો તાજ
Olpad election result 2022Image Credit source: TV9 Digital
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 2:33 PM

ગુજરાતની ઓલપાડ બેઠકનું પરિણામ 2022 LIVE Updates: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મુકેશ પટેલે પહેર્યો જીતનો તાજ પહેરીને બેઠક પોતાના નામે કરી હતી. Gujarat Election 2022 કોંગ્રેસે ઓલપાડ વિધાનસભા બેઠક પર દર્શનકુમાર અમૃતલાલ નાયકને ટિકિટ આપી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમને LLB સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે મુકેશભાઈ જીણાભાઈ પટેલને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 17402972 ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને 12 ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે ધાર્મિકભાઈ મનુભાઈ માલવીયાને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 1065204ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેઓએ FYBSW નો અભ્યાસ કર્યો છે.

ઓલપાડ વિધાનસભા બેઠક

ઓલપાડ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. ઓલપાડ જિલ્લા મથક સુરતથી કીમ જતા રાજ્ય ધોરીમાર્ગ પર આવેલું છે. આ ઉપરાંત ઓલપાડ હાંસોટ અને અંકલેશ્વર સાથે પણ રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું છે. આ ઉપરાંત ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકી ઓલપાડ બેઠક 155 નંબરની બેઠક છે. વર્ષ 2017 મતવિસ્તારમાં કુલ 359364 મતદારો છે, જેમાંથી 191414 પુરૂષ, 167945 મહિલા અને 5 અન્ય છે.

જાતિગત સમીકરણ

આગામી ચૂંટણીમાં 60 હજાર પાટીદાર મતદારો, 80 હજાર કોળી પટેલો અને 53 હજાર મુસ્લિમ, 35 હજાર ઓબીસી અને 40 હજાર પ્રાંતિજ મતદારો કોંગ્રેસ-ભાજપના ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રાજકીય સમીકરણ

ઓલપાડ બેઠક પર છેલ્લા 25 વર્ષથી ભાજપની સત્તા છે. 2002થી 2012 સુધી ચાલેલી મોદી લહેરમાં ભાજપે ઓલપાડમાં મોટા માર્જિનથી જીત મેળવી હતી. આ બેઠક પર મૂળ સુરતી મતદારોનો પ્રભાવ વધુ છે. છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં ઝીંગા તળાવ અને રોજગારી મુદ્દે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ મુદ્દાઓને લઈને આ વખતે ભાજપને પોતાની સીટ બચાવવા ભારે સંઘર્ષ કરવો પડી શકે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં ઓલપાડ વિધાનસભા બેઠક પરથી ભાજપના મુકેશભાઈ જીણાબાઈ પટેલનો વિજય થયો હતો. કોંગ્રેસના યોગેન્દ્રસિંહ ચંદ્રસિંહ ચૂંટણી હારી ગયા હતા. ભાજપ ઉપરાંત કોંગ્રેસ, બસપા, AAP અને ઘણી પ્રાદેશિક પાર્ટીઓએ ઉમેદવારો ઉભા રાખ્યા હતા.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">