Kamrej Election Result 2022 LIVE Updates: ભાજપ પ્રફુલભાઈ પાનસેરીયાના હાથમાં જીતની કમાન, તો કોંગ્રેસના ઉમેદવાર નીલેશભાઈ કુંભાનીને હારનો સામનો કરવો પડ્યો

Kamrej Election Result 2022 LIVE Updates : ભાજપ પ્રફુલભાઈ પાનસેરીયાના હાથમાં જીતની કમાન, તો કોંગ્રેસના ઉમેદવાર નીલેશભાઈ કુંભાનીને હારનો સામનો કરવો પડ્યો છે.

Kamrej Election Result 2022 LIVE Updates: ભાજપ પ્રફુલભાઈ પાનસેરીયાના હાથમાં જીતની કમાન, તો કોંગ્રેસના ઉમેદવાર નીલેશભાઈ કુંભાનીને હારનો સામનો કરવો પડ્યો
Kamrej election result 2022Image Credit source: TV9 Digital
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 3:41 PM

ગુજરાતની કામરેજ બેઠકનું પરિણામ 2022 LIVE Updates: ભાજપ પ્રફુલભાઈ પાનસેરીયાના હાથમાં જીતની કમાન, તો કોંગ્રેસના ઉમેદવાર નીલેશભાઈ કુંભાનીને હારનો સામનો કરવો પડ્યો છે. Gujarat Election Result Live કામરેજ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે  નીલેશભાઈ કુંભાનીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તેમને 12 પાસ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે રૂપિયા 13485934 ની જંગમ મિલકત છે. ત્યારે ભાજપે પ્રફુલભાઈ પાનસેરીયાને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 18625310,85 ની જંગમ મિલકત છે. તેમના અભ્યાસની વાત કરીએ તો તેમને MA સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે રામ ધડૂકને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 11393148ની જંગમ મિલકત છે. જયેન્દ્રસિંહએ B,E, CIVIL સુધી અભ્યાસ કર્યો છે.

કામરેજ વિધાનસભા બેઠક

આમ તો વર્ષ 2002થી કામરેજ બેઠક પર ભારતીય જનતા પાર્ટીને કોઇ હટાવી શક્યું નથી. રાજકીય વિશ્લેષકોનું માનવું હતું કે, પાટીદાર અનામત આંદોલનની અસર વિધાનસભાની આ બેઠક પર થઈ શકે છે અને ભાજપને સીટ ગુમાવવાનો પણ વારો આવી શકે છે પરંતુ પરિણામ તેનાથી વિપરીત ગયું હતું અને ભાજપને પાટીદારોના આંદોલન વચ્ચે પણ પાટીદારોનો સાથ મળ્યો હતો. વર્ષ 2017 વિધાનસભા ચૂંટણી દરમિયાન આ ચાર બેઠક પર દેશભરની નજર હતી.

કામરેજ વિધાનસભા બેઠક પર જાતીય સમીકરણ

વિધાનસભા બેઠક છે કે જ્યાં પાટીદાર સમાજના લોકો નિશ્ચિત કરે છે કે કયા પક્ષના ઉમેદવાર વિજય મેળવશે. આ બેઠક પર હળપતિ મતદારોનું સારું એવું પ્રભુત્વ છે. જેમાં શહેરી વિસ્તારમાં પાટીદારો અને ગ્રામ્ય વિસ્તારમાં હળપતિ મતદારો વહેંચાયેલા છે. કામરેજ વિધાનસભા બેઠક પર વર્ષ 2017માં પણ ભારે રસાકસી ભરી સ્થિતિ હતી. સુરતની મોટાભાગની બેઠકોમાં પાટીદાર ફેક્ટર સૌથી મોટું પરીબળ છે તે વાત સૌ કોઇ જાણે છે. ત્યારે 2017માં સત્તાના સંગ્રામમાં ભાજપે વીડી ઝાલાવડીયાને મેદાને ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી અશોક જીરાવાલાએ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, આ બેઠક પર ભાજપના વી.ડી ઝાલાવડીયાએ 1,47,371 મતોથી જીત મેળવી હતી. જ્યારે અશોક જીરાવાલાને 1,19,180 મત મળ્યા હતા.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">