Gujarat Election 2022: ભાવનગરના શામપરામાં સ્કૂલનું નામ બદલવાની માંગણી સહિતની વિવિધ માંગણીઓ સાથે મતદાન બહિષ્કારની ચીમકી!

પોલીસ અને આર્મીમાં આગળ વધવા માટે તૈયારી કરવા માટે યુવાનો માટે પ્રકટિસનું મેદાન ફાળવવામાં આવે તેવી પણ માંગણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. સ્થાનિકોએ જણાવ્યા પ્રમાણે યુવાનોને પોલીસમાં કે આર્મીમાં કારકિર્દી બનાવવી હોય તો તૈયારી માટે સારું ગ્રાઉન્ડ હોવું જરૂરી છે ગ્રામજનોએ જણાવ્યું હતું કે આવા ગામના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી અમારી માંગણી છે

Gujarat Election 2022: ભાવનગરના શામપરામાં સ્કૂલનું નામ બદલવાની માંગણી સહિતની વિવિધ માંગણીઓ સાથે મતદાન બહિષ્કારની ચીમકી!
ભાવનગરના શામપરામાં ચૂંટણી બહિષ્કારના લગાડવામાં આવ્યા પોસ્ટર
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Nov 23, 2022 | 8:07 AM

ચૂંટણીમાં મતદાતા રાજા ગણાય છે અને નેતાઓ પણ મતાદોરને રિઝવવા તમામ ગતકડાં કરવા તૈયાર થતા હોય છે ત્યારે મતદારો પણ પોતાની કોઈ પણ પ્રકારની માંગણી રજૂ કરતા અચકાતા નથી. ભાવનગરમાં આવી જ એક ઘટના સામે આવી છે . ભાવનગરમાં નજીક આવેલા શામપરા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે ગામના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં તેમણે મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ ગામમાં નેતાઓના પ્રચાર પર પ્રતિબંધ ફરમાવી દીધો છે સ્થાનિક ગ્રામિણોએ જણાવ્યું હતું કે અમારી ઘણી પ્રાથમિક માંગણીઓ છે જે સંતોષાઈ નથી. તો બીજી સૌથી અગત્યની બાબત એ છે કે અમારી ગામની જમીન પર સરકારે શૈક્ષણિક સંસ્થાઓ અને શાળાઓ ઉભી કરી આપી છે. પરંતુ આ શાળાઓના નામ અન્ય ગામના લખવામાં આવ્યા છે. ગામની મોડેલ સ્કૂલનું નામ સુધારીને ‘મોડેલ સ્કૂલ શામપરા’ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.

આ સિવાય પોલીસ અને આર્મીમાં આગળ વધવા માટે તૈયારી કરવા માટે યુવાનો માટે પ્રકટિસનું મેદાન ફાળવવામાં આવે તેવી પણ માંગણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. સ્થાનિકોએ જણાવ્યા પ્રમાણે યુવાનોને પોલીસમાં કે આર્મીમાં કારકિર્દી બનાવવી હોય તો તૈયારી માટે સારું ગ્રાઉન્ડ હોવું જરૂરી છે ગ્રામજનોએ જણાવ્યું હતું કે આવા ગામના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી અમારી માંગણી છે અને આ પ્રકારની પડતર માંગણીઓ નહીં સંતોષાય તો ગ્રામજનો મતદાન નહીં કરે.

થોડા  દિવસ અગાઉ ડેડીયાપાડા વિધાનસભાની બેઠક માટે ડેડીયાપાડા તાલુકાના સમોટ ગામના ગ્રામજનોએ પોતાના ગામનો પ્રશ્ન નહીં ઉકેલાતા   ચૂંટણીનો બહિષ્કાર જાહેર કર્યો હતો. સામોટ ગામના તમામ આગેવાનોએ મતદાન નહીં કરવાનો નિર્ણય લીધો છે. માત્ર વિધાનસભા જ નહીં પણ આવનારી તમામ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો પણ નિર્ણય લીધેલા છે. જે અનુંસંધાને ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો, બેનરો, ઢોલ નગારા વગાડી ગામમાં વિશાળ વિરોધ રેલી નીકળી હતી. ઢોલ વગાડી ઉમેદવારોને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો.આપતાં ઉમેદવારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. એક વાર નેતા જીતી જાય પછી મત વિસ્તારમાંથી ગાયબ થઈ જાય છે અને પોતાના ગામ કે વિસ્તારમાંના પ્રશ્નો 5 વર્ષ સુધી કોઈ ઉકેલતું નથી. જયારે ચૂંટણી આવે છે, ત્યારે ઠાલાં વચનો આપીને ફરી જતા ઉમેદવારો મત લેવા આવે ત્યારે હવે મતદારો પણ ઉમેદવારોને રોકડી ના પરખાવી રહ્યા છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ગુજરાત ચૂંટણી 2022:  ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે તે પૈકી  પ્રથમ તબક્કાનું મતાદન 1 ડિસેમ્બરના રોજ સંપન્ન થશે.  ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">