Gujarat Election 2022 Phase 2 Voting LIVE: મતદાન શરુ થયાના એક કલાકમાં જ થયુ 4.75 ટકા મતદાન, સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં થયુ મતદાન

Gujarat assembly election 2022: બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 833 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. મતદાન કરવા માટે સવારથી જ મતદાન મથકો પર લાંબી લાઇનો જોવા મળી. 

Gujarat Election 2022 Phase 2 Voting LIVE: મતદાન શરુ થયાના એક કલાકમાં જ થયુ 4.75 ટકા મતદાન, સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં થયુ મતદાન
બીજા તબક્કાનું મતદાન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2022 | 10:07 AM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન શરુ થઇ ગયુ છે. મતદાનનો પ્રારંભ સવારે 8 વાગ્યાથી થઈ ચૂક્યો છે. મતદાન કરવા માટે સવારથી જ મતદાન મથકો પર લાંબી લાઇનો જોવા મળી.  બીજા તબક્કામાં કુલ 2 કરોડ 51 લાખ મતદારો મતદાન કરી રહ્યા છે. આ કુલ મતદારોમાં 1.29 કરોડ પુરૂષ અને 1.22 કરોડ મહિલા મતદારો મતદાન કરવાના છે. બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 833 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. ત્યારે બીજા તબક્કાના મતદાનમાં સવારે 9 કલાક સુધીમાં સરેરાશ 9 ટકા મતદાન થયુ છે.

જાણો કયા જિલ્લામાં કેટલુ મતદાન થયુ (9 વાગ્યા સુધીમાં)

  • અમદાવાદ- 4.20 %
  • આણંદ- 4.20 %
  • અરવલ્લી- 4.99 %
  • બનાસકાંઠા- 5.36 %
  • છોટાઉદેપુર- 4.54 %
  • દાહોદ- 3.37 %
  • ગાંધીનગર- 7.05 %
  • ખેડા- 4.50%
  • મહેસાણા- 5.44 %
  • મહિસાગર- 3.76 %
  • પંચમહાલ- 4.06 %
  • પાટણ – 4.34 %
  • સાબરકાંઠા- 5.26 %
  • વડોદરા- 4.15 %

જાણો કઇ બેઠક પર કેટલુ મતદાન થયુ (9 વાગ્યા સુધીમાં)

  • અકોટા- 3.60 %
  • અમરાઇવાડી- 3.37 %
  • આણંદ – 5.23 %
  • આંકલાવ- 5.99 %
  • બાલાસિનોર- 2.95 %
  • બાપુનગર- 4.42 %
  • બાયડ- 5.03 %
  • બેચરાજી- 7.18 %
  • ભિલોડા- 4.48 %
  • બોરસદ- 3.88 %
  • ચાણસ્મા- 3.27 %
  • છોટા ઉદેપુર- 4.21 %
  • ડભોઇ- 4.23 %
  • દહેગામ- 5.62 %
  • દાહોદ- 4.35 %
  • દાણીલીમડા- 2.97 %
  • દાંતા-4.70 %
  • દરિયાપુર- 3.88 %
  • દસક્રોઇ- 4.86 %
  • ડીસા- 3.70 %
  • દીયોદર- 6.96 %
  • દેવગઢ બારીયા- 4.00 %
  • ધંધુકા- 5.25 %
  • ધાનેરા- 5.10 %
  • ધોળકા – 5.20 %
  • એલિસબ્રિજ – 3.52 %
  • ફતેપુરા- 3.79 %
  • ગાંધીનગર ઉત્તર – 12.97 %
  • ગાંધીનગર દક્ષિણ- 5.54 %
  • ગરબાડા- 5.33 %
  • ઘાટલોડિયા- 5.15 %
  • ગોધરા- 3.65 %
  • હાલોલ- 2.93 %
  • હિંમતનગર- 5.65 %
  • ઇડર- 5.27 %
  • જમાલપુર-ખાડિયા- 2.50 %
  • જેતપુર- 2.47 %
  • ઝાલોદ- 4.27 %
  • કડી-  4.34 %
  • કાલોલ – 5.21 %
  • કલોલ (ગાંધીનગર) – 5.24 %
  • કાંકરેજ- 6.40 %
  • કપડવંજ- 3.62 %
  • કરજણ- 5.26 %
  • ખંભાત- 4.58 %
  • ખેડબ્રહ્મા- 4.31 %
  • ખેરાલુ- 5.46 %
  • લીમખેડા- 4.20 %
  • લુણાવાડા- 3.77 %
  • મહેસાણા- 5.53 %
  • મહુધા- 5.19 %
  • મણિનગર- 4.81 %
  • માંઝલપુર- 4.46 %
  • માણસા- 6.27 %
  • માતર- 5.22 %
  • મહેમદાવાદ- 5.70 %
  • મોડાસા-5.54 %
  • મોરવાહડફ- 4.19 %
  • નડિયાદ- 3.47 %
  • નારણપુરા- 4.02 %
  • નરોડા- 3.39 %
  • નિકોલ- 4.77 %
  • પાદરા- 5.27 %
  • પાલનપુર- 4.38 %
  • પાટણ- 4.50 %
  • પેટલાદ- 4.72 %
  • પ્રાંતિજ- 5.85 %
  • રાધનપુર- 4.70 %
  • રાવપુરા- 4.57 %
  • સાબરમતી- 4.98 %
  • સાણંદ- 5.38 %
  • સંખેડા- 6.90 %
  • સંતરામપુરા- 4.73 %
  • સાવલી- 6.24 %
  • સયાજીગંજ- 4.64 %
  • શહેરા- 4.43 %
  • સિદ્ધપુર- 4. 93%
  • સોજીત્રા- 5.48 %
  • ઠક્કરબાપાનગર- 3.27 %
  • થરાદ- 7.13 %
  • ઠાસરા- 4.11 %
  • ઉમરેઠ- 4.70 %
  • ઊંઝા- 4.56 %
  • વડગામ- 5.53 %
  • વડોદરા શહેર- 3.86 %
  • વાઘોડિયા- 5.25 %
  • વટવા – 2.56 %
  • વાવ- 4.70 %
  • વેજલપુર- 3.97 %
  • વીજાપુર- 4.71 %
  • વિરમગામ- 5.55 %
  • વિસનગર- 6.34 %

બીજા તબક્કામાં કુલ 26 હજાર 409 મત કેન્દ્રો પર મતદાન થવાનું છે. મતદાન માટે 8,533 શહેરી અને 17,876 ગ્રામ્ય મતદાન કેન્દ્રો તૈયાર કરાયા છે. 37,432 બેલેટ અને 36,157 કંટ્રોલ યુનિટનો ઉપયોગ થશે. તો 40 હજારથી વધુ VVPATનો મતદાન પ્રક્રિયામાં ઉપયોગ કરવામાં આવશે. મતદાન પ્રક્રિયામાં કુલ 1.13 લાખ કર્મચારીઓ જોતરાશે અને 29 હજાર પ્રિસાઇડિંગ અને 84 હજાર પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

બીજા તબક્કામાં 13 હજાર 319 મત કેન્દ્રો પર વેબ કાસ્ટિંગ થશે. તો પાટણમાં 2 બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. નરોડા, બાપુનગર, અમરાઈવાડીમાં 2 BU (બેલેટ યુનિટ)નો ઉપયોગ કરવામાં આવશે. કુલ 833 ઉમેદવારોના ભાવિનો ફેંસલો છે. સૌથી વધુ બાપુનગરમાં 29 ઉમેદવારો છે. તો સૌથી ઓછા ઇડરમાં માત્ર 3 ઉમેદવારો છે. સૌથી નાનો મત વિસ્તાર બાપુનગર છે. સૌથી મોટો મત વિસ્તાર ઘાટલોડિયા છે. વડોદરામાં સૌથી વધુ 226 ત્રીજી જાતિના મતદારો છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">