Gujarat Election 2022 : વડોદરામા 5 ડિસેમ્બરે મતદાન કરવા અભૂતપૂર્વ ઉત્સાહ, મતદારોએ મતદાન કરવાના સંકલ્પ લીધા

ગુજરાત વિધાનસભા ચૂંટણીને પગલે ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવા સમયે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રના અનુરોધ પ્રમાણે બુધવારે શહેર અને જિલ્લાની સરકારી કચેરીઓ અને વિવિધ સંસ્થાઓ અને શાળા કોલેજોમાં ખૂબ મોટી સંખ્યામાં મતદાન સંકલ્પ શપથ ગ્રહણ કાર્યક્રમો યોજાયા હતા.

Gujarat Election 2022 : વડોદરામા 5 ડિસેમ્બરે મતદાન કરવા અભૂતપૂર્વ ઉત્સાહ,  મતદારોએ મતદાન કરવાના સંકલ્પ લીધા
Vadodara Voting Sapath
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Nov 24, 2022 | 5:55 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીને પગલે ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવા સમયે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રના અનુરોધ પ્રમાણે બુધવારે શહેર અને જિલ્લાની સરકારી કચેરીઓ અને વિવિધ સંસ્થાઓ અને શાળા કોલેજોમાં ખૂબ મોટી સંખ્યામાં મતદાન સંકલ્પ શપથ ગ્રહણ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કલેકટર કચેરી ખાતે યોજાયેલા મુખ્ય શપથ ગ્રહણ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરે મહેસૂલી,પોલીસ અને અન્ય ખાતાઓના કર્મચારીઓને અચૂક મતદાન કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.

જેમાં નિવાસી અધિક કલેકટર અને અવસર મતદાર જાગૃતિ અભિયાનના નોડલ અધિકારી ડો.બી.એસ.પ્રજાપતિ અને ઉચ્ચ અધિકારીઓ તેમની સાથે જોડાયા હતા.જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.સુધીર જોશીએ શપથ વાંચન કરાવ્યું હતું.

જેમાં વડોદરા જિલ્લા માહિતી કચેરી ખાતે સંયુક્ત માહિતી નિયામક રાજેન્દ્ર રાઠોડે માહિતી પરિવારને મતદાન સંકલ્પ લેવડાવ્યો જેમાં એમ.સી.એમ.સી.માં કાર્યરત આઈ.ટી.આઈ.કર્મચારીઓ પણ જોડાયા હતા. મતદાન સંકલ્પ ગ્રહણને શહેર અને જિલ્લાના લોકોએ ખૂબ પ્રોત્સાહક પ્રતિસાદ આપ્યો તે માટે આનંદની લાગણી વ્યક્ત કરતાં જિલ્લા ચૂંટણી અધિકારી એ જણાવ્યું છે કે 5  મી ડિસેમ્બરે મતદાન કરાવવા માટે ખૂબ જહેમત લઈને તંત્ર જરૂરી વ્યવસ્થાઓ કરી રહ્યું છે.આજે મતદારોએ ભૂલ્યા વગર મતદાન કરવાનો સંકલ્પ લીધો છે.મને શ્રધ્ધા છે કે વડોદરા શહેર જિલ્લો સૌથી વધુ મતદાન કરીને મોખરે રહેશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">