Gujarat Election 2022: ખંભાળિયામાં અમિત શાહના વિપક્ષ પર પ્રહાર,કહ્યુ- અહીં સાંસદ તો બરાબર ચૂંટ્યા પરંતુ ધારાસભ્ય ખાટલે ખોટ જેવા છે

ખંભાળિયામાં જંગી જનસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) કહ્યું તમે સાંસદ તો બરાબર ચૂંટ્યા છે. પરંતુ ધારાસભ્ય ખાટલે મોટી ખોટ જેવા છે. આ વખતે ધારાસભ્ય બદલીને કમળ પસંદ કરો એટલે વિકાસના કામ અનેકગણી સ્પીડમાં આગળ વધે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2022 | 4:00 PM

 ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ભાજપના પ્રચાર માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભા સંબોધી. આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસવાળા બોર્ડ લગાવે છે કે કોંગ્રેસનું કામ બોલે છે, પણ તેઓ 1990થી સત્તામાં જ નથી તો પછી તેમણે કેવી રીતે કામ કર્યું હોઇ શકે.

ખંભાળિયામાં જંગી જનસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું તમે સાંસદ તો બરાબર ચૂંટ્યા છે. પરંતુ ધારાસભ્ય ખાટલે મોટી ખોટ જેવા છે. આ વખતે ધારાસભ્ય બદલીને કમળ પસંદ કરો એટલે વિકાસના કામ અનેકગણી સ્પીડમાં આગળ વધે. સાંસદ પૂનમ માડમ કેન્દ્ર સરકારના સહયોગથી વિકાસના અનેક કામ કરે છે. ખંભાળિયામાં પીવાના પાણી, રસ્તા, લાઈટ સહિતની સુવિધાઓ સાંસદ પૂનમ માડમે રસ લઈને વિકસાવી હોવાનો અમિત શાહે દાવો કર્યો.

મહત્વનું છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના દિવસો જેમ નજીક આવી રહ્યા છે. તેમ વિવિધ રાજકીય પક્ષોના દિગ્ગજો ગુજરાતમાં પૂરજોશમાં પ્રચારમાં લાગ્યા છે. અમિત શાહ પણ ગુજરાતના અનેક વિસ્તારમાં પ્રચારના કામે લાગ્યા છે. તો બીજી તરફ વડાપ્રધાન મોદી પણ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે.

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">